________________
૧૦૪
શ્રી નેમિનાથ ચરિ– શાળી બધુથી જેમ સમુદ્રવિજય રાજા હર્ષ પાપે, તેમ તેવા જમાઈથી રૂધિર રાજા પણ અનહદ હર્ષ પામ્યા, અને જરાસ ધ પણ પિતાના સામંતને ભાઈ જાણુને પહિત થઈ ગયે. કારણકે અધિક ગુણવાન પિતાના સ બ ધી કેને હર્ષ ન ઉપજાવે ને પછી પ્રસગે મળેલા તે રાજાઓ અને સ્વજનોની સમક્ષ પવિત્ર દિવસે રોહિણી અને વસુદેવને મેટા ઓચ્છવથી વિવાહ થયે, એટલે રૂધિરરા જાથી સત્કાર પામેલા જરાસ ધાદિક રાજાઓ સ્વસ્થાને ગયા અને યાદ કંસ સહિત ત્યાં એક વરસ રહ્યા.
એક વખતે વસુદેવે રહિણીને એકાતમા પૂછ્યું કે હે સુદરી ! રાજાએને મૂકીને પટવાદક છતા મને તુ કેમ વરી?” એટલે તે બોલી કે–“હું પ્રજ્ઞસિ વિદ્યાની સદા પૂજા કરતી હતી, તેણે મને કહ્યું કે તારે વર દેશમાં દશાહ થશે, અને સ્વય વારમાં તેને તુ પટવાદ્યથી ઓળખજે. એવા તેના પ્રા ત્યય (પરચા) થીજ તે વખતે હુ તમને વી.”
એક દિવસે સમુદ્રવિજયાદિક બધા સભામાં બેઠા છે, એવામાં કઈ અર્ધ ઘરડી સ્ત્રી આશિષ આપતી આકાશ થી ઉતરી, અને વસુદેવને કહેવા લાગીહું ધનવતી નામે બાલચ દ્વાની માતા છું, પુત્રીને માટે તેને બોલાવવા આવી છુ બાલચંદ્રા અને વેગવતી નામની મારી બે પુત્રી છે. તે રાત દિવસ તારા વિરહથી વ્યાકુલ થઈને રહે છે.” ત્યારે વસુદેવે સમુદ્રવિજ્યના સુખ તરફ જોયું. એટલે રાજા બેલ્ય“હે ભ્રાત' શુભ કાર્ય કરવાને ખુશીથી જા; પણું પ્રથમની જેમ લાઓ વખત રહીશ નહિ. પછી સમુદ્રવિજય રાજાને ખમાવીને તે ધનવતીની સાથે વસુદેવ આકાશગામી વાહનથી ગગનવલ્લભ નગરમા ગયો, અને કંસ સહિત સમુદ્રવિજય પણ પિતાના નગરમાં આવ્યું, ત્યા વસુદેવને આવવાને માર્ગ દર
જ ઉન્મુખ થઈને જેતે રહ્યો. હવે વિદ્યાધરના સ્વામી કાંચનદ ષ્ટ્ર પિતાએ આપેલ બાલચ દ્રા કન્યાને વસુદેવ પર પછી પૂર્વે પાણી ગ્રહણ કરેલ બધી સ્ત્રીઓને પોતપોતાના સ્થાનથી લઈને વિદ્યાધરેથી પરવારેલ ઈદ્ર સમાન એ તે અનુક્રમે લક્ષમીના નિવાસરૂપ શાર્યપુરમાં આવ્યું, અને વિમલમણિ વિમાન થકી ઉતરીને જેટલામા બ ધુને તે ભેટે છે, તેવામા નગર સમસ્ત અત્યંત હર્ષિત થઈ ગયુ, અને સુભટ જેના ચરણ-કમલને નમ્યા છે, એ શ્રી સમુદ્ર પિતાના અનુજ ભ્રાતાને અત્યત ગાઢ આલિંગન દેતા ભેટી પડશે.
એ પ્રમાણે શ્રી ગુણ વિજયગણિ વિરચિત શ્રી નેમિનાથના ચરિત્રમા ચાલે પરિચછેદ સમાપ્ત થયે.
- %િá–