________________
ઝ
-
-
-
શ્રી નેમિનાથ ચરિત્રસાર્થવાહને કહ્યું હતું, તેમ તેણે બધું કહી બતાવ્યું. પછી ચંયશાએ દવતીને કહ્યું કે –“હે કલ્યાણી ! ચંદ્રવતીની જેમ તું અને મારા ઘરે રહે.”
- હવે એક દિવસે ચંદ્રયશા રાણીએ ચંદ્રવતીને કહ્યું કે –“મારી ભાણેજ દવતી જેવી આ તારી બહેન છે, પણ તે આ પ્રમાણે અહીં આવે, એ કઈ રીતે સંભવતું નથી, તે આપણું સ્વામી નલ રાજાની રાણું છે અને તે નલ અહીથી એક સે ચુમ્માલીશ એજન દૂર કેશલા નગરીમાં રાજ્ય કરે છે. માટે તેણીનું અહીં આગમન શી રીતે સંભવે? અને તેની આવી દશા કયાથી?” હવે તે ચંદ્વયશા નગરની બહાર દીન અને અનાથજનેને દાન દેતી હતી. તેને એક વખતે કવદંતીએ કહ્યું કે_હે માત' હું અહીં દાન આપું, વખતસર મારા પતિ અહીં ચાચક આવી જાય. ત્યારે ચંદ્રયશાએ રજા આપી એટલે ત્યારથી દવતી પતિની આશાથી દાન દેવા લાગી. દરરોજ તે દરેક વાચકને પૂછતી હતી કે આવા સ્વરૂપવાળે કઈ પુરૂષ તમારા જેવામાં આવ્યા છે?” એક વખત તે દાનશાળામાં બેઠી હતી, તેવામાં જેની આગળ કુવાદ્ય વાગી રહ્યા છે, અને રાજપુરૂષે જેને બાધીને વધભૂમિ તરફ લઈ જાય છે એવા એક ચારને તેણે છે. ત્યારે તે રાજપુરૂષને તેણે પૂછયું કે–એણે શો અપરાધ કર્યો છે કે જેથી તમે એને વસ્થાને લઈ જાઓ છે?” તે બોલ્યા કે આ ચારે ચંદ્રવતી દેવીને ૨નકડી ચેર્યો છે, તે કર્મથી આ વધ કરવા ચગ્ય છે. તે વખતે ચરે દવતીને નમીને કહ્યું કે –હે દેવી! મારાપર તારી નજર પડયા છતાં મને મરણત દંડ શામાટે મળે? તું મારા શરણરૂપ થા.” ત્યારે તે રાજપુર રૂાને પાછા બોલાવીને દવદતી ચેરને કહેવા લાગી—“ અરે ! તું ભય ન પામ, તારા જીવતરને હરકત નહિ થાય.” એમ કહીને દવતી બોલવા લાગી કે - જે હું સતી હોઉં, તે એના બંધનો ચારે બાજુથી તૂટી પડો.” એમ બોલી કળશાના જળથી તેણે ચારને ત્રણ વાર છંટકાવ કર્યો, એટલે તરત બંધને ચેત૨ફથી તૂટી પડયાં. એવામાં ત્યાં કેટલાહલ જાગે, ત્યારે “આ શું? એમ વિચાર કરતે થતુપર્ણરાજા પરિવાર સહિત ત્યા આવી ચડે, અને વિસ્મયથી જેના લેચન વિરવર છે એવા તેણે દવદંતીને કહ્યું કે–હે પુત્રી ! સર્વત્ર એવે શાને ધમ છે કે – નિગ્રહ કર અને શિષ્ટનું રક્ષણ કરવું, પૃથ્વીને કર લેનાર રાજાએ ચારાદિકના ઉપદ્રવથકી તેનું રક્ષણ કરવું, નહિ તે તે ચારાદિકના પાપથી પોતે લેપાય. માટે જે આ રત્નના તરસ્કરને હું વિગ્રહ ન કરું, તે પરધનાદિકનું હરણ કરવાને બધા લેકે નિર્ભય થઈને યત્ન કરશે. ત્યારે દવદની બોલી કે હે તાત! મારા દેખતાં જે આ પ્રાણ મરાય, તે મુજ શ્રાવિકાની દયા કેવી? તેટલા માટે એને અપરાધ ક્ષમા કરે. આ મારા શરણે આવેલ છે, એની શરરાટી દુષ્ટ રેગની જેમ મારામા પણ દાખલ