________________
શ્રી નેમનાય ચરિત્ર
·
સા
નાશ કરનાર છે. લઘુ બધુ કૂબેરને તુ રાજી થઈને ભલે રાજ્ય આપી દે, પણ અલાતકારથી એની લક્ષ્મી ગઈ ? એવા પોતાના અપવાદ વ્હારી ન લે. તે સેકટા યુહુથી ઉપાર્જન કરેલી આ વસુધા જુગારમાં ગઇ. હે દેવ ! તે કારણથી એ ખાઅત પ્રવાહ વિના ઘસડાઈ ગયેલ સિકક્યુ ( વેળુ ) ની જેમ મને સતાવે છે. પ્રમાણે તે ધ્રુવદંતીનાં વચના નંળે સાંભળ્યા નહિ, એટલુંજ નહિં પણ તેણે તેની સામે પણ ન જોયુ, દશમી મદાવસ્થાને પ્રાપ્ત થયેલ હાથી જેમ કાઇ પણ જાણી શકતા નથી, એ રીતે પતિથી અત્યંત અવજ્ઞા પામેલ દવદ ંતીએ કુલીન અમાત્યાને કહ્યું કે— નલને ધૃત રમતાં મટકાવે, ' સન્નિપાતવાળાને જેમ ઔષધ ગુણ ન કરે, તેમ તેમનું વચન પણ નલને અસર કરી શકયું નહિ, જીગારમા ભૂમિને હારી ગયા છતાં નલ પાછા ન હસ્યો, અને તેથી નવદંતીની સાથે અ ત:પુરને પણ તે હારી ગયે, પછી સર્વસ્વ હારી જતા પોતાના શરીર થકી બધા ભાભરણાદિક, જાણે દીક્ષા લેવા ઈચ્છતા હેાય તેમ દાવમા માડી દીધા. એટલે મેરે નળને કહ્યુ` કે— અરે નલ ! હવે અહીં ન રહે, મારી ભૂમિના ત્યાગ કરી જા, તને પિતાએ રાજ્ય આપ્યું અને મને તે આ પાશાએ શન્ય આપ્યુ પછી ‘મલવંત પુરૂષોને લક્ષ્મી દૂર નથી, તું મદ ન કર. ’ એમ ખેલતા નલ માત્ર ઉત્તરીય વસ્ત્ર પહેરીને ત્યાથી ચાલતા થયા, એટલે નલની પાછળ જતી ધ્રુવદંતીને મેરે અઘટિત વચન કહ્યું કે— અરે સુ ંદરી ! તું જુગારમાં છંતાઈ ગઈ છે, માટે જા નહિ અને મારા અંતઃપુરને પવિત્ર કર. ' ત્યારે અમાત્યાદિક દુઃમતિ મેરને કહેવા લાગ્યા—“ મા મહાસતી જીવદંતી પરપુરૂષની છાયાને પશુ સ્પર્શ કરતી નથી, માટે એને તું અંતઃપુરમાં રાખીશ નહિ. • માટાભાઈની પત્ની માતા જેવી અને માટેભાઈ પિતા સમાન ગણાય ? એમ આલકા પણ કહે છે, હું કૂબેર ! તા પણ જો તું બલાત્કારથી એમ કરીશ, તે આ મહાસતી દેવદતી તને ભસ્મીભૂત કરી નાખશે, કારણુ કે ખાળવા વિગેરેની ક્રિયા સતીઓને દુષ્કર નથી, હે રાજન ! એ સતીને સતાવીને તું અનને ઉપાન ન કર, પરંતુ પતિને અનુસરતાં અને ઉત્સાહિત મનાવ. નલને ગામ, નગર, કે પત્તનાદિક તો ભલે નહિ વ્યાપ, પરંતુ ભાતું અને સારથિ સહિત એક રથ તે એને આપ. મા સાંભળતા કૂબેરે દવદંતીને નલની સાથે વિસર્જન કરી અને શઅલ તથા સારથિ સાથે એક સ્થ આપ્યું. ત્યારે નલ આવ્યે કે જે મે ભરતાપ ના જયથી લક્ષ્મી મેળવી, તેના ક્રીડાથી ત્યાગ કર્યો, તે મને રથની શી જરૂર છે ? એમ સાભળીને લાંબા વખતથી સેવા કરનાર પ્રધાના ખોલ્યા કે—“ હું સ્વામિન ! અમે પણ તારી પાછળ આવીએ, પણ કૂબેર મટકાવે છે. તે જેને રાજ્ય આપેલ છે એવા મા તારા લઘુ ભ્રાતા અમારે તજવા ચેષ્ય નથી. કારણ કે આ વંશમાં જે રાજા હાય, તેની સેવા કરવી એવા અમારા ક્રમ છે. માટે હું મહાભુજ ! મને તારી સાથે આવવાને લા
.
"7