________________
શ્રી નેમનાથ ચરિત્ર. સાથે સુતે, તેવામાં પિતાને માનસવેગ ખેચર હરણ કરી જાય છે એમ જાણુને કુમારે તેને એક યુવતી પ્રહાર કર્યો, તેથી વ્યાકુલ થઇને તેણે કુમારને ગંગા જળમાં નાખ્યું. પણ ત્યા રહીને વિદ્યાને સાધતા ચડગ વિદાધરના સ્કધપર પડતા વસુદેવ તેની વિદ્યાસિદ્ધમા કારણરૂપ થયો એટલે તે વિદ્યાધર –
હે મહાત્મન ! તારા પ્રભાવથી મને વિદ્યા સિદ્ધ થઈ, માટે તને શું આપું ?તે સાભળી કુમારે તેની પાસે આકાશગામિની વિદ્યા માગી, એટલે વિદ્યારે તે વિલા તેને આપી પછી વસુદેવ કનખલપુરના દ્વાર આગળ તે વિદ્યા સાધવા લાગે એવામા ચડવેગના ગયા પછી વિદ્વેગ રાજાની મદનગા નામે પુત્રીએ ત્યા આવતાં વસુદેવને દીઠો તને જોતા મદન વશ થઈને તેને વૈતાઢ્ય પર લઈ જઈ પુષ્પશચન નામે ઉદાનમાં મૂક્યું, અને પોતે અમૃતધારા નામે નગરમાં ગઈ પછી પ્રભાતે તે કુમારીના ત્રણે ભાઈઓએ ત્યાં આવીને કુમારને નમસ્કાર કર્યા. તેમનામાં પ્રથમ ખિ , બીજે દડગ અને ત્રીજો ચડગ કે જે કુમારને વિદ્યા આપનાર હતે તે ત્રણેએ વસુદેવને નગરમાં લઈ જઈને તે મદનગાની સાથે તેને વિવાહ કર્યો. અને તે તેની સાથે ભેગવિલાસ કરવા લાગે ત્યાર પછી એક દિવસે કુમારને પ્રસન્ન કરીને મદનગાએ વર માગતા તેણે તે આ
એક વખતે દાસુખ વસુદેવને નમસ્કાર કરીને નીચે પ્રમાણે છેલ્ય-દિવસ્તિક નામના નગરમા ત્રિશિખર નામે રાજા છે તેણે પોતાના પુત્ર સર્ષકને માટે મારાપતા પાસે મદનગાની યાચના કરી, પણ મારા વિદ્યુવેગપિતાએ તે આપી નહિ. એકદા મારા પિતાએ ચારણ કષિને પુત્રીના વરને માટે પૂછતા, તે બોલ્યા
હરિવશમા પેદા થયેલ વસુદેવ તારી પુત્રીને વર થશે, અને તે ગંગામાં વિદ્યા સાધતા ચડગના ઔધ ઉપર રાત્રે પડશે અને તેથી ચડેવેગની વિદ્યાઓ તરત સિદ્ધ થશે.” એમ સાભળીને મારા પિતાએ તેને કન્યા નજ આપી. આથી બલગર્વિષત્રિશિખર રાજા રેષથી મારા પિતાને બાધીને પિતાના નગરમાં લઈ ગયે. માટે હવે સ્વપત્ની મનરેગાને પોતે આપેલ વરને યાદ કરીને તારા શ્વશુરને છોડાવ. અને હું સાળા ઉપર મહેરબાની કર. અમારા વંશનું મૂલ તે નમિ છે તેને પુત્ર પુલત્ય, અને તેના વશમા મેઘનાદ થયે તે સુરેશ્વર રાજાને જીતનાર, પિતાના સસરા મેઘનાદને સંતુષ્ટ થયેલ સુલૂમ ચક્રવતી જામાતાએ બે શ્રેણિ તથા બ્રાહ્મ, આયાદિક અને આધ્યા, તેના વશમાં રાવણ અને પબભીષણ થયા, વિદ્યદેગ મારે પિતા બિભીષણના વંશમા થય માટે હે મહાભાગઈ કળપર પરાથી આવેલા છે અને તે સ્વીકાર કર, તને તે જરૂર ઉપયોગી થશે. અને નિર્ભાગી અમારે માટે તે વૃથા છે” એમ કહી તેણે આપેલ અસ્ત્રો લઈને વસુદેવ વિધિપૂર્વક તેને સાધવા લાગ્ય, પુણ્યથી શુ સિદ્ધ ન થાય?
હવે મદનગા ભૂચર (મનુષ્ય)ને અપાગેલી સાભળીને ક્રોધાનિથી ધમાલ