________________
CO
શ્રી તેમનાય ચરિત્ર
.
AAAAAAA
?
થઈ ગયુ, એટલે દવાતી વિચારવા લાગી કે— અરે! આ મારા નિમિત્તે પ્રલય પાસે આન્યા. અહા ! હું શું પુણ્યહીન છું ? - હૈ શાસન દેવતા ! જે હું શ્રાવિકા હાઉં, તા . હે માત ! નલના વિજય થાઓ, અને અને સૈન્યને કુશળ ા. ’ એમ હી, ' જળકળશ લઈને વઢ્ઢીએ શાંતિને માટે તેના જળથી ત્રણવાર છ ટકાવ કી, એટલે તે જળ છંટકાવથી જેનું મસ્તક કમાઇ ગયુ છે, એવા કૃષ્ણરાજ ક્ષણવારમાં મુઝાઈ ગયેલ અગારાની જેમ નિસ્તેજ થઈ ગયા, અને શાસન દેવતાના પ્રભાવથી કૃષ્ણરાજના થકી વૃક્ષથી પડતા પાકા પાંડાની જેમ ખડ્ગ પડી ગયું. એટલે હતપ્રભાવાળા થઈને કૃષ્ણરાજ ચિતવવા લાગ્યા ની સામાન્ય જન નથી, એના તરફ મેં વિચાર વિના કહ્યું અને પ્રયત્ન કર્યાં, પણ એ પ્રણામ કરવા ચૈાન્ય છે. • એમ વિચારીને કૃષ્ણરાજ એક કિંકરની જેમ નટને પગે પડ્યો, અને આયા કે હૈ સ્વામિન્ ! મેં વિચાર્યાં વિના જે કર્યું, તે મારા અપરાધ અને અવિનય દોષ ક્ષમા કરી, ’ એટલે પ્રણામ સુધી કાપ કરનાર મહા પુરૂષ નળ કુમારે પ્રણામ કરનાર કૃષ્ણાજને શછ કરીને વિદાય કરી. જમાઈના ગુણા જોતાં ભીમરથ રાજા પોતાની પુત્રીને પુણ્યવતી માની અને ખીજા સર્વ રાજાઓને સત્કાર પૂર્વક વિસર્જન કરીને તેણે નળ—દાઢ તીના વિવાહ મહાત્સવ કર્યું, વળી કર માચનમાં રાજાએ પોતાના વૈભવને ઉચિત હાથી, ઘોડા અને સ્થાદિષ્ટ જાઈને આપ્યા, ત્યારપછી જેમણે કંકણુ ખાધેલ છે તથા પાતાના ચૈત્રની વૃદ્ધ સીએ જેમના મંગલગીત ગાઈ રહી છે એવા તે નવ પરિણીત "પતીએ ગૃહચૈત્યને વિધિપૂર્વક વંદન કર્યું. પછી ભીમરથ તથા નિષધ રાજાએ મહા મહાત્સવ પૂર્વક તે મનેતુ' કંકણમાચન કરાવ્યું. હવે ભીમરથ રાજાએ પુત્ર સહિત નિષધ રાજાને મહુજ માન આપીને વિસર્જન કર્યો, અને ચાડી ભૂસી સુધી તે પાછળ ગયા. એવામાં પેાતાના પતિને અનુસરતી ધ્રુવતીને તેની માતા પુષ્પન્ન’તી શિખામણ માપવા લાગી કે— હૈ પુત્રી 1 સ`કટ પડતાં પશુ દેહ છાયાની જેમ પતિના તુ કદી ત્યાગ કરીશ નહિ. · પછી પેાતાના માતપિતાની રજા લઈને આવતી ધ્રુવ તીને નળકુમારે રથમાં બેસારી અને પોતે પણ બેઠા, ત્યાર પછી ભીમરથ રાજા પાતાના પુત્રસહિત નગરભણી ચાલ્યે. રસ્તામાં હાથીઓના મદ્દજલથી તેણે ભૂમિને ભીની કરી સુકી, અશ્વોના ભુરાથી દ્વમાયેલી ભૂમિ કાસાના તાલની જેમ અવાજ કરવા લાગી, ગાડાઓની રેખા ( ચીલા ) થી રસ્તા ચિતરાઈ ગયા, ઉંટો અને ખમચી માના વૃક્ષાને પત્ર રહિત કરવા લાગ્યા, સૈન્યાએ જેતુ પાણી પી લીધુ' છે એવા કુવા, તળાવ, વાવેા, નહી અને કુંડ વિગેરે જળાશય ૫શેષ ( જેમાં માત્ર કાદવ ખાકી છે) થઈ ગયા, ઉલ સેન્ચ રજથી ગગનમાં પશુ જાણે બીજી ભૂમિ બની ગઈ. તે વખતે પોતાની નગરીને જોવાની ઈચ્છાથી આગળ ચાલતા નિષધરાજા ફાર્મ રીતે વચમાં અઢકા નહિ, માગળ
3