________________
G
વસુદેવ કુમારનું વૃત્તાંત. સ્વર્ગથી ચવીને ક્યા ઉસન્ન થયે છે ? ” તે બોલ્યા કે—“તારે પતિ હરિવંશમા રાજાના ઘરે અવતર્યો છે, તું પણ ચવીને રાજપુત્રી થઈશ. જ્યારે ઈમહોત્સવમાં હાથી થકી તે તને છોડાવશે, ત્યારે કરીને પણ તેજ તારો પતિ થશે.” એમ સાભળી, પ્રમોદ પામી, તેમને વાદીને હું સ્વસ્થાને ગઈ, ત્યારપછી સ્વર્ગથકી ચવીને હું સોમદત્ત રાજાની પુત્રી થઈ, સર્વાણુ સાધુના કેવલમહોત્સવમા દેવતાઓને જેવાથી મને જાતિસમરણ જ્ઞાન ઉસન્ન થયું. તેથી કરીને આ બધુ મેં જાણી લીધું, અને તે કારણથી મનપણે રહી છું.” કુમારીનુ આ બધુ કથન મેં રાજાને કહી સંભળાવ્યું. તેથી કરીને સ્વયંવરમા આવેલા બધા રાજાઓને વિસર્જન કર્યા. હવે તે હાથી થકી તેને સુકાવી, તેથી તેને વિશ્વાસ થયો છે, એટલા માટે તને બેલાવવા મને મોકલી છે. માટે હે વીર ! ત્યા આવીને તેને પરશુ.” પછી તેની સાથે વસુદેવ રાજાના ઘરે આવીને સોમશ્રીન પર, અને તેની સાથે ઈરછા મુજબ ભેગવિલાસ કરવા લાગ્યા.
એક દિવસે નિદ્રામાથી જાગ્રત થતા કુમારે તેમગલેચનીને દીઠી નહિ. તેથી કરૂણ સ્વરે રૂદન કરતા તે ત્રણ દિવસ શૂન્ય ચિત્તવાળા થઈ ગયે. પછી ઉપવનમાં જતાં વસુદેવ તેને જોઈને બોલ્યો –હે સુ દરી! તું શા અપરાધથી આટલો વખત મને સતાવી રહી છે?” તે બોલી કે-“હે પ્રાણેશ ! તારા માટે મેં એક વિશિષ્ટ નિયમ કર્યો છે. તેથી ત્રણ દિવસ માન ધરીને હું રહી છુ. અહી એવા પ્રકાર વિધિ છે કે આ દેવીને પૂજીને ફરીને તું મારી સાથે પાણી ગ્રહણ કર.” એટલે વસુદેવે બધું તે પ્રમાણે કર્યું પછી આ દેવીની શેષા છે” એમ કહીને તેણે વસુદેવને મદિરા પીવરાવી. એટલે તે તેણની સાથે કામદેવની જેમ અતિશય રતિસુખ ભોગવવા લાગ્યા. રાતે તેણની સાથે સુતાં નિદ્રા દૂર થતાં તેને અન્યરૂપવાળી જઈને વસુદેવ કહેવા લાગ્યા – હે સુબ્રુ! તું કોણ છે? તે બોલી કે–“દક્ષિણ એણિમા સુવાણુભા નગરમા ચિત્રાંગ નામે રાજા હતા. તેને અંગારવતી નામે રાણું હતી. તેમને માનસવેગ પુત્ર અને અને વેગવતી હુ કન્યા છુ. માનસવેગને રાજ્ય પર બેસારીને મારા પિતા ચિત્રાગ રાજાએ દીક્ષા લીધી. તે સ્વામીન / તે નિર્લજજ મારા ભાઈએ તારી સ્ત્રીનું હરણ કર્યું, અને તેની સાથે રતિસુખ ભોગવવાને મારા સુખથી તેણે વિચિત્ર મીઠા વચન તેને કહેવરાવ્યા, પરંતુ મહાસતી તારી પત્નીએ તેને સવીકાર ન કર્યો, અને મને સખી બનાવીને તેને લાવવાને માટે આદેશ કર્યો. એટલે અહીં આવતા તેને જોતા કામાત્ત થઈને મે આવું કર્યું, હવે કુલીન કન્યા એવી મા તુજ વિવાહિત પતિ છે. પછી પ્રભાત કાલે વેગવતીને જોઈને બધા લેકે વિસ્મય પામ્યા. પિતાના પતિની આજ્ઞાથી લોકોમાં તેણુએ સોમશ્રીનું હરણ પ્રગટ કર્યું..
એક વખતે રાત્રે રતિ વિલાસ કરતા શ્રમિત થઈને કુમાર પિતાની સ્ત્રીની