________________
યાદેવકુમારનુ' વૃત્તાંત
mmm^^^^^^^^^.
24A
-----------
.
૬૫ નામે રાજા અને તેની વીરમતી નામે રાણી છે. એકદ્વિવસે તે પોતાની સ્ત્રી સહિત શિકાર કરવાને ચાલ્યા. તેવામાં તુચ્છ માશયવાળા તે રાજાએ સાની સાથે આવતા અને મેલથી મલિન એવા એક સાધુને જોયા. એટલે આ મારા મૃગયા ઉત્સવમા વિઘ્ન કરનાર અપશુકન છે ' એમ માનીને ટાળા થકી હાથીની જેમ તે સાથે થકી તેને અલગ રાખ્યા. અને વળી સ્ત્રીસહિત પેાતાને ઘેર આવી ખાર ઘડી સુધી રાજા તે સાધુને સતાવતા રહ્યો. ત્યારપછી અનુક પા ઉત્પન્ન થતા તે દ ંપતીએ મુનિને પૂછ્યુ કે—‘તું કયાથી આવ્યે અને કયાં જાય છે ? તે કહે, ' મુનિ ખેલ્યા-‘ હું રાહિ તકપુરથી સાથેની સાથે ચાહ્યા અને અષ્ટાપદપર જિન પ્રતિમાઓને વદન કરવા જતા હતા. હે મહામાનવાળા ! તમે સાર્થ થકી મને છુટા કર્યાં, તેથી ધર્મ ક્રમના આંધેલ અંતરાયને લીધે હું અષ્ટાપદપર જઇ શક્રંચા નહિ' એટલે તે ઇ પતી લઘુક્રી હાવાથી તે મુનિની સાથે વાતચીત કરતાં દુ.સ્વપ્નની જેમ ક્રોધને ભૂલી ગયા. તેથી પાપકારી મુનિએ પણ તેમને કામળ હૃદયવાળા જાણીને જીવદયા પ્રધાન જિનધર્મ કહી સંભળાવ્યેા. ત્યારથી તે મને કંઇક ધર્મની સન્મુખ થયા, અને શુદ્ધ ભક્ત, પાનાદિકથી ભક્તિપૂર્વક તે મુનિને પડિલાભ્યા. પછી ક રાગથી પી. ડાતા તે અ તેને ધર્મ જ્ઞાનરૂપ મહા—આષધ આપીને તે સાધુ તેમની રજા લઈ અષ્ટાપદ્મપર ગયા. હવે તે અને સાધુના સંસગ થી શ્રાવકન્નત સ્વિકારી કૃપણુ માણુસા જેમ ધનની રક્ષા કરે, તેમ યત્નથી વ્રત પાળવા લાગ્યા.
៩
એક દિવસે ધમ સ્થિર કરવાને શાસન દેવી વીરમતીને અષ્ટાપદ્મપર લઈ ગઈ. કારણ કે ધી આને શું પ્રાપ્ત થતું નથી ? ત્યાં સુરાસુરથી પૂજાતી જિન પ્રતિમાઓને જોઈને બહુજ આન ંદ પામી, ચાવીશ જિન પ્રતિમાઓને ત્યા ભક્તિભાવથી વાદીને પાછી દૈવી શક્તિથી તે પોતાના નગરમાં આવી. પછી તે તીના અવલાકનથી ધર્મ મા સ્થિર બુદ્ધિને ધારણ કરતી તે વીરમતીએ એક એક જિનને ઉદ્દેશીને વીશ વીશ માખિલ કર્યો, અને ચાવીશ જિનના ભક્તિપૂર્વક રત્નયુક્ત ધ્રુવણુના તિલક કરાવ્યા. એકદા પરિવાર સહિત અષ્ટાપદપર જઈને સ્નાત્રપૂર્વક તેણે ચાવીશે જિનાની પૂજા કરી, અને જિનપ્રતિમાઓના લલાટપર તેણે તે તિલંકાને સ્થાપન કર્યો. વળી તે તીથૅ પર આવેલા ચારણ શ્રમણાદિક મહાપાત્રાને યથાયોગ્ય દાન આપીને તેણે તપને ઉજવ્યુ, અને તેથી જાણે પાતે કૃતાર્થ થઈ હાય; મનથી જાણે નૃત્ય કરતી હૈાય તેમ પુણ્યાત્મા વીરમતી પેાતાના નગરમાં પાછી આવી. પછી શરીર ભિન્ન છત્તા એક મનવાળા તથા ધર્મ કાર્ય માં સદા ઉદ્યમ વંત એવા તે ૠ પતીએ કેટલેક કાલ વ્યતીત કર્યાં, અને આયુ પૂરણ થતાં સમાધિથી મરણ પામીને તે અને વિવેકી દેવલેાકમા દેવ ને દેવીરૂપે દંપતી થયા. ત્યાંથી ચવીને મમણના જીવ, ખહલી દેશમાં પાતનપુરને વિષે યમ્મિલ નામના ભરવા