________________
શ્રી નેમિનાથ ચરિત્ર– નજીક રહેલા કાણથી તેણે એક ચિતા તૈયાર કરી, અને તેમાં એક અનાથ કઈ મુડદાને સળગાવી દીધુ. પછી વડીલોને નમાવવા પિતાના હાથે એક પત્રમા છે કલેક લખીને તેને એક થાંભલામાં લટકાવી દીધું. તે આ પ્રમાણે
"दोषत्वेनाभ्यधीयन्त, गुरूणां यद्गुणा जनैः ।
ત્તિ જીવન પૂરમ, વાવવા નોકવિરાર” | Pin ततः सन्तमसन्तं वा, देोष मे स्ववितर्कितम् ।
સાર્થ ગુરવ શિવ પૂર્વત” ૨. અર્થ—જેના ગુણોને લેકેએ વડીલે આગળ દેષરૂપે કહી બતાવ્યા, તેથી જીવતાં છતા પિતાને મૃત સમાન માનનાર વસુદેવે અગ્નિમાં પ્રવેશ કર્યો. માટે પોતાનીં કલપના પ્રમાણે મારે દેષ હોય કે ન હોય, છતા હે વડલા! તમે તે બધું સહન કરો અને નગરવાસીઓ પણ મૂલથી સહન કરે ?
એ પ્રમાણે લખી, પોતેવિપ્રવેશને ધારણ કરી, આડે માગે ભમતા સન્માર્ગ પામીને તે આગળ ચાલ્યા. તેને જોઈને પોતાને પીયર જતી રથમાં બેઠેલી કઈક સ્ત્રીએ પોતાના માણસેને કહ્યું કે-“આ થાકી ગયેલા વિપ્ર સુસાફરને રથમાં બેસારે. એટલે તે લેકેએ તેમ કર્યું, તેથી વસુદેવ સુખપૂર્વક એક ગામે પહેએ ત્યાં નાના અને ભેજન કરી સાંજે એક યક્ષના મદિરમાં ગયે.
હવે શર્યપુરમા “વસુદેવે અગ્નિમાં પ્રવેશ કર્યો એમ જાણવામાં આવતાં પરિવાર સહિત બધા યાદવોએ આકંદ કરીને તેના મૃતકાર્ય કર્યા. આ વાત સાંભળીને વસુદેવ નિશ્ચિત થઈ વિજય ખેટ નગરમાં ગયે. ત્યા સુગ્રીવ રાજાને થામા અને વિજયસેના નામે કલાપાત્ર બે કન્યા છે. ત્યા કળાથી જીતવાની શરતથી વસુદેવ તે બનેને પર તે બનેની સાથે રમત કરતા વસુદેવ સુખપૂર્વક ત્યાં રહ્યો. પછી વસુદેવની વિજયસેના પત્નીથી બીજા વસુદેવ જે અદ્ધર નામે પુત્ર થશે. પછી તે નગરથી પણ તેણે આગળ પ્રયાણ કર્યું, અને મહા અટવીમાં આવતા જળની અપેક્ષાથી તે જલાવર નામે સરવર પર ગયે, ત્યાં જગમ વિધ્ય પર્વત સમાન એક હાથી તેની સામે દેડ્યો. મૃગેંદ્રની જેમ તેને ખેદ ૫માડીને કુમાર તેની ઉપર ચડી બેઠા. તેને ગજરૂઢ જોઈને અમિાલિ અને પવનજય નામે વિદ્યાધાએ કુંજરાવર્ત ઉદ્યાનમા લઈ જઈને કુમારને છડી મૂક્યો. ત્યાં અશનિવેગ વિદાધરપતિએ તેને પોતાની શ્યામા નામની કન્યા આપી. અને તેની સાથે તે સુખ ભોગવવા લાગ્યા. ત્યાર પછી તેની વીણા વગાકવાની કળાથી સંતુષ્ટ થયેલ કુમારે તેને વરદાન આપ્યું, એટલે તેણે તમારી સાથે મારે વિયેાગ કદી ન થવું જોઈએ.” એવું વરદાન માગ્યુ. આ પ્રમાણે વર માગવાનું તેણે કારણ પૂછયું, એટલે તે બોલી કે