________________
શ્રી નેમિનાથ ત્રિઅને ચશાગ્રીવ નામે સંગીતાચાર્યોની પાસે અતુમ (પરીક્ષા) થાય છે. આ પ્રમાણે વિપ્રવચન સાભળી ત્યા એકી સુગ્રીવની પાસે તે વિપ્ર વગે જઈને કહેવા લા–“હું તમને સ્કીદિલ નામે બ્રાહ્મણગંધર્વસેનાની ઈચ્છાથી તમારી પાસે સંગીત શીખીશ. દર દેશથી આવેલા અને તમે શિષ્ય બનાવીને રાખે.
આતા મૂખ લાગે છે એમ ધારીને સુગ્રી મદ બુદ્ધિથી અનાદરપૂર્વક તેને પાસે રાખ્યું. હવે વસુદેવ ગ્રામ્ય ભાષાથી લેને હસાવતા અને પોતાના સ્વરૂપને ગોપવતે તે સંગીત–અધ્યયનના સિપથી સુગ્રીવ પાસે રહ્યા પછી વાદને દિવસ આવ્યું, ત્યારે સુગ્રીત્રની શ્રીએ પોતાના પુત્રના જેવા સનેહથી વસુદેવને બે વસ્ત્ર આપ્યાં તેની પહેલાં સ્થામાએ આપેલ વસ્ત્ર અને તે બે વસ્ત્રને કુમારે કેને કાતુક ઉપજવતાં પહેરી લીધાં. તે વખતે કે તેની મશ્કરી કરી કે –આજે તું ચાલ, ગંધર્વસેનાને વિવાથી જીતજે, તુ સંગીતને જાણનાર છે. એટલે તે લેકેને હાસ્યલીલાથી પ્રેમ ઉપજાવતે તે સભામા ગયે. ત્યાં લેાકાએ ઉપહાસપૂર્વક તેને ઉંચે આસને બેસાર્યો, એવામા ગંધર્વસેના ત્યાં આવી અને પિતાના દેશના અને પરદેશના ઘણા સગીત જાણુનાઓને તેણે જીતી લીધા. હવે
ત્યારે પિતાના વાદને વખત આવ્યે, ત્યારે કુમારે પોતાનું રૂપ પ્રગટ કર્યું. તે જોઈન કુમારી તરત ાભ પામી, અને લેકે પણ આ કણ?” એમ વિસ્મય પામ્યા. પછી તેને જે જે વીણા તેને આપી, તે તે વીણાએ ચતુર કુમારે દૂષિત કરી બતાવી. એટલે ગંધર્વસેનાએ તેને પોતાની વિણા આપી તેને સજજ કરીને તે ભે–“હે સબ્સઆ વીણાથી મારે શું ગાયન ગાવું?” તે બોલી-હે સંગીતજ્ઞ મહાપા ચક્રવતીના છ બધુ વિષ્ણુકુમારના ત્રિવિક્રમ સબંધી સંગીત કર.” પછી વસુદેવે એવી રીતે વગાડશું કે જેથી સભા સહિત ગંધર્વસેનાને તેણે જીતી લીધી બધા લેકે જાણવા લાગ્યા કે આ કાઈક લકત્તર પુરૂપ છે પછી તે રૂદત્ત શ્રેણી બધા વાદી-વગાડનારાઓને વિસર્જન કરી વસુદેવકુમારને ગે રવ પૂર્વક પિતાને ઘેર તેડી ગ, અને વિવાહ સમયે છીએ તેને પૂછયું કે– હે વત્સ! ક્યા ગોત્રને ઉદેશીને તને હું મારી કન્યા આપુ?” ત્યારે વસુદેવ જણ હસીને બે -જે તમને ઠીક લાગે, તે કુળ બોલે છીએ કહ્યું --આ વણિક પુત્રી છે, એટલા માટે તેને આ એક હસવાનું કારણ મળ્યું; પરંતુ પુત્રીને શરૂઆતથી વત્તાત તે હું તને વખત આવે કહી બતાવીશ.” એમ કહીને તેણે વર કન્યાને વિવાહ કર્યો પછી ગુણથી રજિત થયેલા સુગ્રીવ અને ચરોગ્રીવે પણ પિતાની શ્યામા અને વિજ્યા નામની બે કન્યા વસુદેવને પરણાવી. એક દિવસે ચારૂદતે વસુદેવને કહ્યું કે-ગંધર્વ સેનાના કુલાદિક સાભળો
આજ નગરીમા ભાનુ નામે મહા ધનવાન વ્યવહારી હતું, તેને સુભદ્રા નામે સ્ત્રી હતીપુત્રના અભાવે તે મને ખેદ પામતા હતા એક વખતે તેમણે