________________
ir
શ્રી તેમનાય ચરિત્ર
પાંચમા અને છઠ્ઠો ભવ.
વે પશ્ચિમ મહાવિદેહમા પુજ્ઞ નામે વિજયમાં સિદ્ઘપુર નામે નગર છે, ત્યાં હરિન ંદી નામે રાજા અને પ્રિયદર્શીના નામે તેને રાણી હતી. મહા સ્વપ્નથી સૂચિત ચિત્રગતિના જીવ તેના ઉઢરે આવીને અવતર્યાં. સમય થતાં તેણે એક પુત્રને જન્મ આપ્યો કે જેમ પાંડુકનનની ભૂમિ કલ્પવૃક્ષને પેદા કરે. રાજાએ તેનુ અપરાજિત એવુ નામ શખ્યું, ધાવમાતાઓના લાલન પાલનથી તે ક્રમે ક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. અનુક્રમે તે બધી કળાઓ પણુ શીખ્યા અને ચાવન વય પામ્યા તેને વિમલખધ નામે પ્રધાનના પુત્ર મિત્ર હતા તે અને કુમારી એક વખત કીડા કરવાને અશ્વ ઉપર આરૂઢ થઈને અહાર ગયા, પરંતુ તે અશ્વો કુશિક્ષિત હાવાથી તેમને કોઈ મહા અરણ્યમાં ઉપાડી ગયા, ત્યાં અવા થાક્યા ત્યારે તે મને એક વૃક્ષની નીચે ઉતર્યો. એટલે રાજપુત્ર વિમલાષને કહેવા લાગ્યા- ~ હું મિત્ર ! આ અવા જો આપણને અહીં ઉપાડી લાવ્યા ન હોત. તે આપણે આ આશ્ચર્ય મય ભૂમિ ક્યાંથી જોઇ શકત ? વિનાદને માટે જતાં જો મામાપની રજા લેવા જઈએ, તે આપણે વિરહ સહન ન કરી શકવાથી તે આપણને કદી પણ જવાની રજા ન આપે, માટે સારૂ થયુ, " આ કુમારનુ` વચન પ્રધાન પુત્રે પણ માન્ય રાખ્યું.
'
.
એવામા ત્યાં કોઈક પુરૂષ · મને મચાવે, મને બચાવા ' એમ આલતા અને ભયથી કાંપતા ક ંપતા કુમાર પાસે આવ્યે એટલે એકદમ તેને શરણે આવેલ જોઈને ભીતિ ન રાખ’ એમ કુમારે તેને આશ્વાસન આપ્યું. તે વખતે પ્રધાન પુત્ર એક્લ્યા હું મિત્ર ! જરા વિચારીને એની રક્ષા કરી, જો એ અન્યાય કરનાર હશે, તે એનુ રક્ષણ કરવું સારૂં નથી. ' અપરાજિત બેન્ચે—એ અન્યાયી હૈાય કે ન્યાયી હાય. પણ શરણાગતનું રક્ષણ કરવું, એ ક્ષત્રિયાના ધર્મ છે, થ્યા પ્રમાણે હજી કુમાર આવે છે, એવામા મારા મારા' એમ ખેલતા રાજપુરૂષ હાથમા તીક્ષણ તરવાર લઈને ત્યાં આવ્યા, અને કહેવા લાગ્યા કે— ‘તમે એ મુસાફ઼ા દૂર ખસી જાએ, આ ચારને અમારે મારા છે, એણે અમારૂં સમસ્ત નગર લૂંટ્યું છે, ” આ સાંભળી કુમાર હસીને મેલ્યે.- મા મારા શરણે આવેલા છે. તે તેને કેંપણુ મારી ન શકે, તે બીજાની શી વાત આ સાંભળી આરકા ક્રોધી અની તેને હણવાને તૈયાર થયા, તેવામાં તરવાર લઈ સિ'હું જેમ મૃગલાઓને સારે તેમ કુમાર તેમને મારવા દોડ્યો. તેથી તેમણે તરત નાશીને પોતાના સ્વામી કાસલરાજને તે મામત કહી. એટલે રાજાએ પણ ચારના
;