________________
શ્રી નેમિનાથ ચરિત્ર. સંસારથી વિરક્ત હતા, અને વળી બહેનના હરણથી કામદેવનું વિષમ સ્વરૂપ સમજીને તેને અતિશય વૈરાગ્ય થયું. પછી પિતાના પુત્રને રાજ્યપર બેસારીને પિતે સુયશ કેવલીની પાસે દીક્ષા લીધી. ચિત્રગતિ સુમિત્રને નમન કરીને પિતાના નગરમાં આવ્યું. પિતાના ગુરૂની પાસે બુદ્ધિશાળી સુમિત્ર કઈક ચૂત નવ પૂર્વ ભર્યો. પછી ગુરૂની આજ્ઞા લઈ એકાકી વિચારતાં તે મગધ દેશમાં એક ગામની બહાર કાન્સ રહ્યા. ત્યા ઓરમાન માતા ભદ્રાને પુત્ર પદ્ધ ભમતા ભમતાં આવી ચડશે ધ્યાનમાં રહેલા તેને પર્વતની જેમ સ્થિર જે. પછી પાપી પવે કાન સુધી ખેચેલ બાણથી તે મુનિને હદયમા ઘાયલ કર્યા એટલે માતાને મળવાને માટે કુબુદ્ધિ પ નરકની સન્મુખ થઈને એ ભાતુ લીધું છે? તે વખતે સાધુ ચિતવવા લાગ્યા કે “આ બિચારા પિતાના આત્માને નરકમાં નાખીને મને સ્વર્ગ મોકલે છે, માટે એના કરતાં વધારે હિત કરનાર બીજે કોણ છે? એને મે રાજ્ય ન આપ્યું, તેથી એને અપકાર કર્યો, તે આ ક્ષમા કરે.” એ પ્રમાણે ધર્મધ્યાન કરતાં નમસ્કાર મિત્રના સ્મરણ પૂર્વક તે વેદનાથી મરણ પામીને બ્રહ્મદેવલોકમા સામાનિક દેવ થયે, અને પદ્ય ત્યાથી લાગતું હતું, તેવામાં તેને કાળા સડખ માર્યો, તેથી મરણ પામીને સાતમી નરકે ગયે.
હવે સુમિત્રના મરણથી ચિત્રગતિને બહુ શોક થયે, તેથી મહામતિ તે સિદ્વાયતનની યાત્રા કરવા ચાલ્યા. ત્યા બીજા ઘણા વિદ્યાધરે ભેગા થયા હતા. અનગસિંહ પણ રત્નાવતી સાથે આવ્યા હતેં ચિત્રગતિએ બજ ભક્તિથી શાશ્વત અરિહતની વિવિધ પ્રકારે પૂજા કરી. હવે અવધિજ્ઞાનથી આ બધું જાણીને સુમિત્રદેવ ત્યા આવ્યા, અને આવતાજ ચિત્રગતિ ઉપર બીજા દેવતાઓ સાથે પુષ્પ વૃષ્ટિ કરી. તે વખતે બધા વિદ્યાધર આ પ્રમાણે ચિત્રગતિનુ ચમત્કારી સ્વરૂપ જેઈન અત્યંત આશ્ચર્ય પામ્યા. આથી પોતાની પુત્રીના વર અન ગસિંહના જાણુવામાં આવી ગયે. તે વખતે સુમિત્રદેવ પ્રત્યક્ષ થઈને કહેવા લાગ્યા--હું ચિત્રગતિ ! તુ મને ઓળખે છે કે નહિ?” ત્યારે ચિત્રગતિ બે –તું મહાન દેવ છે.” એમ સાભળીને દેવે પિતાનું સ્વરૂપ બતાવવા માટે સુમિત્રનુ રૂપ કર્યું ચિત્રગતિ તેને પ્રીતિપૂર્વક ભેટીને આ પ્રમાણે બા –“હે મિત્રો તારા પ્રસાદથી હું ધર્મ પામ્યો.” સુમિત્ર પણ બા––“હે ચિત્રગતિ ! તારા મહચથી આ સદ્ધિ હું જીવિતદાનના બદલામા પામ્યો. નહિ તે પ્રત્યાખ્યાન ને નમસ્કાર રહિત હું મનુષ્ય પણ ન હોત.” એ રીતે પરસ્પર પુણયની પ્રશંસા કરતા શ્રી સૂરચકી પ્રમુખ વિદ્યાધર રાજાઓ તેમની પ્રશંસા કરવા લાગ્યા ત્યા રૂપ અને ગુણોથી અસાધારણ એવા ચિત્રગતિને જોતાં રત્નવતી કામદેવને આધીન થઈ ગઈ. પિતાની પુત્રીની એવી અવસ્થા જોઈને અસંગસિંહરાજા ચિતવવા લા –“ અહે! નૈમિતકનું વચન બરાબર મળતું આવ્યું, કારણ કે એણે મારૂ ખગ છીનવી