________________
દીક્ષાનાં બીજા છ વર્ષ
૧
સહવાસની બાબતમાં તેણે વધારે પડતું કડક વલણ અખત્યાર કર્યું છે. ૩. ધ શાળાઓમાં કે ઉદ્યાનગૃહેામાં ધૃણા ચતુર તથા નાનામેાટા તાર્કિક લેાકેા હશે એમ માની તે શ્રમણ ત્યાં રહેવા જતા નથી. તેને બીક લાગે છે કે, કદાચ તે બધા મેધાવી, શિક્ષિત, બુદ્ધિમાન તથા સૂત્રેા અને તેમના અર્થના નિય જાણનારા ભિક્ષુઓ કઈક પ્રશ્નો પૂછે, તે શા જવાબ દઈ એ? આ ત્રણમાંથી ખીજા આક્ષેપમાં સ્ત્રીઓના સહવાસને જે પ્રશ્ન છે, તે બાબત થાડા વધારે વિચાર કરવાના રહે છે. ગેાશાલ હાલાહલા કુંભારણને ત્યાં લાંમા સમય રહીને પેાતાની સાધના પૂરી કરી હતી, એ વાત આગળ આવી ગઈ છે. મહાવીરના સિદ્ધાંત પ્રમાણે એક ઠેકાણે લાંખે। સમય સ્થિર રહેવું અને તે પણ સ્ત્રીના સહવાસમાં – એ વસ્તુ કાઈ પણ રીતે ક્ષમ્ય નથી. મઝિનિકાયમાં જણાવ્યું છે કે, જે સ્ત્રીએના પુત્રા મરી જાય છે, તેમના પુત્ર જેવા થઈને આવિકા રહે છે. ગાશાલકની વિચારસરણી એ બાબતમાં કાંર્દક જુદા પ્રકારની હતી. મહાવીર કબ‚ અને કમુક્ત એવી એ જ અવસ્થાએ સ્વીકારે છે, જ્યારે ગૈાશાલક અહં, ' અહં અને ન મુક્ત,' તથા મુક્ત. એવી ત્રણ અવસ્થાએ સ્વીકારે
છે. સસારી
"
"
કરનારા પણુ
જીવા તે બદ્દ, ' મહાવીર જેવા ગૃહત્યાગ હજી મુક્તિથી દૂર એવા લેાકેા તે · ન− બદ્દઅને-ન-મુક્ત; ' અને પેાતાના (ગેાશાલકના) જેવા ક્રમના લેપથી કાયમને માટે મુક્ત થયેલા તે ‘મુક્ત. એવા મુક્ત પુરુષ સ્ત્રીઓને સહવાસ કરે તો પણ તેને કશે। ભય હાય નહીં. આવી દલીલની એથે સેવાવા લાગેલા અનાચારના વિરેધ કરીને- જ મહાવીરે પાંચમું બ્રહ્મચર્ય વ્રત, પાર્શ્વનાથનાં ચાર વ્રત (ચાતુર્કીંમ )માં દાખલ કર્યુ હશે, તથા સ્ત્રીઓના સહવાસને સદંતર વખાડી કાઢયો હશે.