________________
અપ્રમાદ
મનુષ્યનું વિત, દિવસ જતાં પીળું થઈ ખરી જતા ઝાડના પાન જેવું, અને દાભની અણુ ઉપર લટકી રહેલા ઝાકળના ટીપા જેવું, ક્ષણિક તથા થડે કાળ રહેનારું છે. વળી તે અનેક વિધ્રોથી ઘેરાયેલું છે. માટે હે ગૌતમ! એક ક્ષણ પણું પ્રમાદ ન કર, અને પૂર્વે એકઠાં કરેલાં કર્મોને ખંખેરી નાખ.
કર્મનાં ફળ ટાળવાં બહુ મુશ્કેલ છે, અને લાંબે કાળે પણ મનુષ્યજન્મ પ્રાણીને મળવો અઘરે છે. કારણ કે, જીવ એક વાર પૃથ્વી-પાણ–તેજ અને વાયુ- શરીરવાળા એકેન્દ્રિય જીવોની નિમાં પેઠે, તો પછી “અસંખ્યય” વર્ષો સુધી તેમાંથી નીકળી શકતા નથી. તે જ પ્રમાણે વનસ્પતિશરીરમાંથી
અનંત’ વર્ષો સુધી નીકળી શકતા નથી. અને નીકળીને પણ શુભ નિને પામતે નથી. એ ઇકિય, ત્રણ ઈદ્રિય અને ચાર ઈક્રિયવાળાં શરીરમાંથી સંખ્યાબંધ વર્ષો સુધી નીકળી શકતા નથી. પાંચ ઇકિયાવાળાં શરીરમાંથી સાત કે આઠ જન્મ સુધી નીકળી શકતો નથી અને દેવગતિ કે નરકગતિમાંથી આ એક ભવ પૂરો કર્યા વિના નીકળી શકતો નથી. માટે હે ગૌતમ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર, પ્રમાદી છવ પિતાનાં શુભાશુભ કર્મો વડે ભટક્યા જ કરે છે.
મનુષ્યત્વ પામીને પણ આર્યત્વ પામવું વળી મુશ્કેલ છે. આર્યપણું પામીને પણ પાંચે ઇક્રિયે પૂરેપૂરી પામવી મુશ્કેલ