________________
સુમુક્ષુની તૈયારી
ક્ષ
તે નિથ એટલા માટે કહેવાય છે કે, તે એકલા હ્રાય છે, એકને જાણનાર હાય છે, જાગેલેા હાય છે, પાપકર્મીના પ્રવાહને રાકનારા હાય છે, સુસંયુત હોય છે, સમ્યક્ પ્રવૃત્તિવાળા હાય છે, સમભાવયુક્ત હેાય છે, આત્મતત્ત્વ સમજનારા હાય છે, વિદ્વાન હેાય છે, ઇંદ્રિયાની વિષયેા તરફ્ની પ્રવૃત્તિ તથા અનુકૂળ-પ્રતિકૂળ વિષયેા તરફ રાગદ્વેષ–એમ અને પ્રકારના પ્રવાહેાને રાકનારે હોય છે, પૂજાસકાર એને લાભની ઇચ્છા વિનાના હાય છે, ધર્મોથી હાય છે, ધન હોય છે, મેાક્ષ-પરાયણુ હાય છે, તથા સમતાપૂર્વક વર્તનારા હૈય છે. [સૂત્રકૃતાંગ ૧-૧૬ ]
૨. તે હિંસા વગેરે જ્ઞાનને આવરણુ કરનારાં, ખીજાને પરિતાપ આપનારાં તથા અંધનનાં કારણેારૂપ પાપકર્મોંમાંથી જીવનભર વિરત થયા હોય છે. ઘરનેા ત્યાગ કરી ચાલી નીકળેલા તે ભગવંત સાધુ ચાલવામાં, ખેલવામાં વગેરેમાં સાવધાનીથી તથા કાઈ પ્રાણીને ક્લેશ ન થાય તેવી રીતે વનારા હેાય છે. તે ક્રોધ-માન-માયા-લેાભ વિનાના, શાંત, મેહરહિત, ગ્રંથીરહિત, શાકરહિત, તથા અમૂતિ હોય છે. તે કાંસાના વાસણુની પેઠે નિર્લેપ, શંખની પેઠે નિમાઁલ, વની પેઠે સવત્ર ગમન કરનાર, આકાશની પેઠે અવલંબન વિનાને, વાયુની પેઠે બધન વિનાના, શરદઋતુના પાણીની પેઠે નિમ`ળ હૃદયવાળા, કમળના પાનની પેઠે નિર્લેપ, કાચબાની માફક ઇંદ્રિયાનું રક્ષણુ કરનાર, પ"ખીની માક છૂટા, ગેંડાના શીંગડાની જેમ એકાકી, ભારડ પક્ષીની જેમ સદા જામંત, હાથીની જેમ શક્તિશાળી, બળદની જેમ બળવાન, સિંહની પેડે દુષ્ટ, મંદર પર્વનની પેઠે નિષ્કપ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવા સૌમ્ય કાંતિવાળા, સૂર્ય જેવા તેજસ્વી, કંચનની જેમ દેદીપ્યમાન, પૃથ્વીની પેઠે સર્વ સ્પાઁ સહન કરનાર, તથા ઘી હેામેલા અગ્નિની પેઠે તપના તેજથી જવલત હોય છે.