Book Title: Mahavira Katha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 563
________________ ૫૫૦ શ્રી મહાવીરકથા બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ, અને તપથી તાપસ થવાય, કર્મથી જ માણસ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, કે શુદ્ધ થાય છે. જે ગુણો વડે માણસ સાચે સ્નાતક (બ્રાહ્મણ) થઈ શકે છે, તે ગુણ જ્ઞાની પુરુષોએ વર્ણવેલા છે. તે ગુણવાળા તથા સર્વ કર્મોથી રહિત એવા પુરુષને અમે બ્રાહ્મણ કહીએ છીએ. એવા ગુણવાળા શ્રેષ્ઠ બ્રાહ્મણે જ પિતાને કે બીજાને. ઉદ્ધાર કરવા સમર્થ છે' ઉત્તરા૦ ૨૫]

Loading...

Page Navigation
1 ... 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582