Book Title: Mahavira Katha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 566
________________ પરિશિષ્ટ આ નવલને સ્વીકાર કરશે, તો મારી દેવતા મારા ઉપર અત્યંત પ્રસન્ન થશે એમાં સંશય નથી!” બોધિસત્વે હાથમાં જળ લઈ તે અને સ્વીકાર કર્યો. પછી મિત ભોજન કરી, સુજાતાને આશીર્વાદ આપી, નદીને કાંઠે તે સંધ્યાકાળ સુધી ફર્યો અને પછી એક પીપળના ઝાડ પાસે લાં સેન્થિય નામના એક ધાસના ભારાવાળાએ તેમને ઘાસના આઠ બાચકા આપ્યા. તે ધાસને લઈને તેઓ પેલા ઝાડ નીચે આવ્યા. આવ્યા. અને ત્યાં ઝાડની પૂર્વ બાજુએ તે ધાસનું આસન બનાવીને તે ઉપર ધ્યાનથી બેઠા. ત્યાં જ અંતિમ મારવિજય કર્યા બાદ તેમને બોધજ્ઞાન પ્રાપ્ત થયું, અને તે બોલ્યાઃ “મારું ચિત્ત નિર્વાણ પામ્યું છે, અને તૃષ્ણને ક્ષય થયો છે.”] – “બુલીલા'માંથી

Loading...

Page Navigation
1 ... 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582