________________
સાચા યજ્ઞ
૧૫
રેાહિતઃ ‘અરે! અહીં આટલામાં કાઈ છે કે નહી ! આને દંડા વડે, કે ધપ્પા વડે મારીને, ગળચું પકડી બહાર કાઢા!'
અધ્યાપકનાં વચન સાંભળી, કેટલાય જુવાનિયાએ દંડા, સેટી અને ચાબખા લઈને દોડી આવ્યા, તથા તે ઋષિને
મારવા લાગ્યા.
તે વખતે કૌશલિક રાજાની ભદ્રા નામની સુંદર પુત્રી તે જુવાનિયાએને વારવા લાગી:
"
મારા પિતા કૌશલિક રાજાએ જાતે મતે આ મુનિને આપી દીધી હતી; પરંતુ જેણે મારી મનથી પણ કામના કરી નહી, અને મારા અસ્વીકાર કર્યાં,૧ તે જ જિતેન્દ્રિય તથા બ્રહ્મચારી મુનિ છે. એ પરાક્રમી, અને મહાશક્તિમાન મુનિની તમે નહી તે પેાતાના તેજથી તે તમને બાળી મૂકશે.'
આ ઉગ્ર તપસ્વી ધાર વતી, ઘેર અવજ્ઞા ન કરો.
એટલામાં તે, એ મુનિએ નગર બહાર તિ દુક વૃક્ષ નીચે જે યક્ષના સ્થાનકે તારા કર્યાં હતા, તથા જે યક્ષ આ મુનિના તપ આદિથી આ મુનિને પરમ ભક્ત બન્યા હતા, તે તેમ જ તેના અનુચરા અંતરિક્ષમાં રહી, પેલા જુવાનિયાઓને મારવા લાગ્યા. ધવાયેલાં શરીરવાળા તથા લાહી એકતા તે લેને જોર્ક, ભદ્રાએ તેમને ફરીથી કહ્યું :
• આવા ઝેરી નાગ જેવા ઉગ્ર તપવી ભિક્ષુને ભિક્ષાકાળે તમે મારવા ગયા, એ પતંગિયાં અગ્નિ તરફ દાડે તેના જેવું થયું છે. હવે જો તમને જાનમાલની પરવા હાય, તા ભેગા મળી, માથું નીચું કરી, તેમને શરણે જાએ. આવા મહાત્માએ તે ગુસ્સે થતાં આખા જગતને ભસ્તીભૂત કરી નાખે!'
૧. ત્યાર પછી જ તેને આ રાજપુરાહિત પરણ્યા હતા.