________________
સારો યજ્ઞ મુનિઃ “તપ એ અગ્નિ છે; જીવ એ અગ્નિસ્થાન છે; મન-વાણું અને કાયાના પેગ તે સુચાઓ છે. શરીર એ અગ્નિ સળગાવવાનું સાધન છે; તથા કર્મ એ લાકડાં છે. એ પ્રમાણે ત્રષિઓએ વખાણેલે સંયમ, એગ અને શાંતિરૂપી હેમ
બ્રાહ્મણોઃ “તમારું જળાશય કયું? તમારું શાંતિતીર્થ કયું? ક્યાં નાહીને તમે પાપ ધુઓ છો? હે યક્ષપૂજિત સાધુ, અમે તે તમારી પાસેથી જાણવા ઈચ્છીએ છીએ.”
મુનિ“ધર્મ એ મારું જળાશય છે; બ્રહ્મચર્ય એ મારું શાંતિતીર્થ છે. તે નિર્મળ છે; અને તેમાં નાહવાથી જરા પણ મેલ રહેતા નથી. તેમાં નાહીને નિર્મળ, વિશુદ્ધ તથા શાંત બની, હું દોષને ત્યાગ કરું છું. એ સ્નાન કુશળ પુરુષોએ શોધેલું છે, અને એ મહાજ્ઞાનને જ ઋષિઓએ વખાણેલું છે. તેમાં સ્નાન કરી, વિમળ અને વિશુદ્ધ થયેલા મહર્ષિએ ઉત્તમ સ્થાનને પામ્યા છે, એમ હું કહું છું.”
[ઉત્તરા) ૧૨