________________
ક્ષમાગ
૫૧ ત્રીજો ગુણ તે “ધર્મશ્રદ્ધા'. તેનાથી જીવ પિતાને ગમતાં વિષયસુખમાંથી વિરક્ત થાય છે, અને ગૃહસ્થ ધર્મ તજી સાધુપણું સ્વીકારે છે. એ રીતે છેદન- ભેદન, સંયોગ-વિયોગ વગેરે શારીરિક અને માનસિક દુઃખને અંત લાવી, તે અવ્યાબાધ મોક્ષ-સુખ પ્રાપ્ત કરે છે.
ચે ગુણ તે ગુરુ તથા સાધમિકેની સેવાશુશ્રષા'. તેનાથી મનુષ્યને વિનય પ્રાપ્ત થાય છે. તેનાથી તે વિનયમૂલક સર્વ ધર્મકાર્યો સાધે છે. .
પાંચમો ગુણ આલોચના” અથવા (ગુરુ આગળ ) પિતાના દોષ કબૂલ કરી દેવા તે. તેનાથી જીવ મેક્ષમાર્ગમાં વિદ્ધ કરનારાં નથી અનંત સંસાર વધારનારાં ત્રણ શો પિતામાંથી ખેંચી કાઢે છે, અને સરળતા પ્રાપ્ત કરી શકે છે. ત્રણ
શો તે આ ઃ માયા, નિદાન (ભેગેની લાલસા), અને મિથ્યાદર્શન (સત્ય ઉપર શ્રદ્ધા ન ચોટલી અથવા અસત્યને આગ્રહ).
છઠ્ઠો ગુણ તે “નિંદના' અથૉત પિતાની આગળ પિતાના દેષ કબૂલી જવા તે. તેનાથી જીવ પશ્ચાત્તાપ પ્રાપ્ત કરે છે; પશ્ચાત્તાપથી વિરાગ્ય પ્રાપ્ત કરે છે; અને વૈરાગ્યથી અંત:કરણશદ્ધિ પ્રાપ્ત કરે છે.
સાતમો ગુણ તે “ગર્વણા', અર્થાત પિતાની આગળ પિતાના દોષ પ્રગટ કરવા તે. તેનાથી જીવ અનુચિત પ્રવૃત્તિઓ કરતો અટકે છે, અને ઉચિત પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થાય છે.
આઠમો ગુણ તે “સામાયિક” અર્થાત સમભાવમાં આત્માને સ્થાપિત કરે છે. તેનાથી જીવ અધાર્મિક પ્રવૃત્તિએમાંથી વિરત થાય છે.
નવમે ગુણ તે તીર્થકરની સ્તુતિ. તેનાથી શ્રહારુચિની નિર્મળતા પ્રાપ્ત થાય છે.
દશમે ગુણ તે ગુરુને “વંદન.”