Book Title: Mahavira Katha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 542
________________ અહિંસા પા ૨. એક વખત બધા વાદીએ એક મેટું કુંડાળું વળીને એક ઠેકાણે બેઠા હતા. તે વખતે એક માણુસ મળતા અગારાથી ભરેલી એક લેઢાની કઢાઈ પૂરેપૂરી ભરીને, લેાઢાની સાંડસી વડે પકડી, જ્યાં તે બધા એડ઼ા હતા ત્યાં આવ્યે અને કહેવા લાગ્યા : હું મતવાદીઓ! તમે અધા પાતપેાતાના ધ માર્ગોના સંસ્થાપકેા છે, અને પરિનિર્વાણ તથા મેક્ષને ઉપદેશ આપતા વિચરે છે. તમે આ ખળતા અંગારાથી ભરેલી કઢાઈ એક મુદ્દત સુધી ખુલ્લા હાથમાં પકડી રાખેા ! ’ . આમ કહી, તે માણુસ તે બળતા અંગારાથી ભરેલી કઢાઈ દરેકના હાથમાં મૂકવા ગયા. પરંતુ તેએ પેાતપેાતાના હાથ પાછા ખેંચી લેવા લાગ્યા. એટલે તે માણસે તેમને પૂછ્યું, હું ધમ સ ંસ્થાપકે! તમે તમારા હાથ ખેંચી લે છે? હાથ ન દાઝે તે માટે? અને દાઝે તે શું થઈ જાય? દુ:ખ ? દુ:ખ થાય તે માટે તમે તમારા હાથ પાછા ખેંચી લે છે એમ તે? પાછા કુમ " તા એ જ ગજ અને માપથી ખીજાઓની બાબતમાં પણ વિચાર કરવે એ જ ધર્મવિચાર કહી શકાય કે નહીં ? અસ, ત્યારે આપણને હવે માપવાના ગજ, પ્રમાણુ અને ધ વિચાર મળી ગયે!! એટલે જે શ્રમબ્રાહ્મણેા એમ કહે છે તથા ઉપદેશે છે કે, બધાં ભૂતપ્રાણા મારવાં જોઈએ, તેમની પાસે બળાત્કારે કામ કરાવવું જોઈએ, કે તેમને રિબાવવાં જોઈએ, તે બધા ભવિષ્યમાં પણ એ જ રીતે છંદ-ભેદ તથા જન્મ-જરા-મરણ પામશે અને અનેક ચેાનિએમાં ભટકતા ભટકતા ભવપ્રપંચના કકળાટ ભગવશે. તેમને માતૃમરણ, પિતૃમરણ, ભ્રાતૃમરણુ, તથા એ જ પ્રમાણે ભાર્યાં, પુત્ર, પુત્રી, તથા પુત્રવધૂનાં મરણનું દુ:ખ ભાગવવું પડશે; તથા દારિદ્ર, દૌર્ભાગ્ય, અપ્રિયપ્રાપ્તિ, અને પ્રિયવિયેાગ વગેરે બહુ પ્રકારનાં દુ:ખ-દૌનસ્ય ભાગવવાં પડશે. તેમને સિદ્ધિ કે ખેાધ પ્રાપ્ત

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582