________________
સદ્ગુરુશરણ
૧
મે જોયુ છે, અને સાંભળ્યું છે કે, સંસારમાં આસક્ત થઈ, વિષયામાં ખેંચનારા મનુષ્યા કરી કરીને જન્મ પામે છે. તેવા પ્રમાદીઓને જોઈ ને, બુદ્ધિમાન પુરુષે હંમેશાં સાવધાન, અપ્રમત્ત, તથા પ્રયત્નશીલ રહી, પરાક્રમ કરવું જોઈ એ, એમ હું કહું છું. [આચા॰ ૧-૪ ]
૭. જિનની આજ્ઞાને અનુસરનારા, અને નિસ્પૃહી બુદ્ધિમાન પુરુષે, પેાતાના આત્માને બરાબર વિચાર કરીને, તેને પ્રાપ્ત કરવા માટે શરીરની મમતા છેાડી દેવી જોઈ એ. વિષયાસક્તમાંથી ઉપશમ પામી, શરીરને બરાબર કસે. ફ્રી વાર જન્મ નહિ પામનાર વીર પુરુષાને મા કાણુ છે. માંસ અને લેાહીને સૂકવી નાખે!! [આચા૦ ૧૪ ]