________________
મગધમાં રાજ્યક્રાંતિ અને વૈશાલીનું યુદ્ધ
૩૫
આવતા જોઈ, ‘ એમને મારવા જ આવે છે' એમ માની જાતે આપઘાત કરી મરણ પામ્યા.
કૂણિક માથું કૂટીને રહ્યો. પછી પેાતાના પિતાનાં સ્મરણચિહ્નોથી ભરેલા રાજગૃહ નગરમાં તેને ચેન પડવા ન માંડયું. આથી તેણે પેાતાની રાજધાની ચંપામાં ખસેડી. અને જ્યાં રાજધાની ત્યાં જ વેપારી તેમ જ રૈયત ખવાનાં પગલાં વળે, એ સ્વાભાવિક છે.
૨. પદ્માદિ કુમારની દીક્ષા
-
---
ભગવાન મહાવીર પણ રાજગૃહથી નીકળી ચંપા તરફ વળ્યા. આ વખતે તેમના ચંપાના વાસ દરમ્યાન શ્રેણિક રાજાના પાત્રો – પદ્મ, મહાપદ્મ, ભ, સુભદ્ર, મહાભદ્ર, પદ્મસેન, પદ્મગુલ્મ, નલિતીગુલ્મ, આનંદ અને નન એ દૃશ જણાએ તેમને ધર્મોપદેશ સાંભળી, તેમની પાસે દીક્ષા લીધી. તેમનાં માતપિતાએ — જેમકે પદ્મની માતા પદ્માવતી, અને પિતા કાલ,૧ મહાપદ્મતી માતા મહાપદ્મા, અને પિતા સુકાલ ૪૦~ તે બધાને લાડપાડમાં ઉછેર્યાં હતા; તથા તેમને સુખભેાગતી મણુા ન હતી. તેમ જ તેમનાં માપિતાએ તેમને સમજાવ્યા પણુ ખૂબ; પરંતુ છેવટે એ બધાના નિશ્ચય જ વિજયી નીવડયો. અને તેઓ દીક્ષિત થવાની પરવાનગી મેળવીને જ જંપ્યા. દીક્ષિત થઈ તે તેમણે શાસ્ત્રાભ્યાસ યથાવિધિ કર્યો તથા આકરાં તપે હસતે મેઢે સ્વીકાર્યાં, અને પાર પાડયાં. છેવટે સૌ યથાસમયે મૃત્યુ પામી, દેવગતિ પામ્યા.
www
૩. જિનપાલિતની કથા
ભગવાન મહાવીર પાસે આ સમયે જ માર્કદીના પુત્ર જિનપાલિતે પણ દીક્ષા લીધી. તેની જીવનકથા આ પ્રમાણે છેઃ
૧. કાલ વગેરે દશ ભાઈઓનાં નામ આગળ પા. ૩૭૨ ઉપર
આવશે.