________________
આકર્ષાઈ અકાળ મૃત્યુ પામ્યાં. પરંતુ જેઓએ તે છેષણ ધ્યાનમાં રાખી, તેઓ તે ઝાડેથી દૂર જ રહ્યાં.
બાકી રહેલાઓ સાથે પ્રવાસ કરતો ધન્ય યથાકાળે અહિચ્છત્રા જઈ પહોંચે.
એ પ્રમાણે જે નિગ્રંથનિર્મથી વિતરાગ પુરુષોએ કહેલા સંયમને સ્વીકાર કરીને પણ કામગુણોમાં લલચાઈને ફસાઈ જાય છે, તથા શ્રમણત્વથી ભ્રષ્ટ થાય છે, તેઓ ધન્યની ઘષણ ન માની નંદીફળ પ્રત્યે આકર્ષાનારા પ્રવાસીઓની જેમ નાશ પામે છે; અને સંસારસાગરમાં રખડ્યા કરે છે.
પરંતુ જેઓ ધન્યની છેષણને સ્વીકારીને ચાલનારા પ્રવાસીઓની જેમ પિતાના સંયમમાં વધારે ને વધારે સાવધાન તથા પ્રયત્નશીલ રહે છે, તેઓ સમસ્ત લોકમાં વંદનીય અને પૂજનીય થઈ, શેડા જ વખતમાં સંસારનો પાર પામી સિહ-બુહ અને મુક્ત થાય છે.
જ્ઞિાતા. ૧-૧૫]