________________
શિખામણ આપું છું, ત્યારે તેઓ વચ્ચે બોલી ઊઠી વાંધા જ નાખે છે; અને મારા વચનને પાછું વાળે છે. જેમ કે, કેઈને ત્યાં કંઈ માગવા કહ્યું, તો કહે છે, “એ મને ઓળખતી નથી, મને નહિબીજા કોઈને મોકલેટ વગેરે. ક્યાંક સંદેશો લઈને મોકલું, તે તે કામ કરવાને બદલે અન્યત્ર રખડ્યા કરે છે, અને જાણે રાજાની વેઠ કરવાની આવી પડી હોય તેમ ભવાં ચડાવે છે.
છેવટે કંટાળીને ગાર્ગ મુનિ એ ગળિયા બળદ જેવા દુષ્ટ શિષ્યને પિષવા-ભણાવવાનું છોડી, તપસ્યા કરવા ચાલ્યા ગયો.
[ઉત્ત. ૨૭]