________________
રાહિણી
જય
શેઠે હસીને પૂછ્યું, પાંચ દાણા લાવવા માટે તે ગાડાં જોઈતાં હશે?
ત્યારે રાહિણીએ પાંચ વર્ષ સુધી તે દાણા વડે કરાવેલા વાવેતરની વાત કહી સંભળાવી.
"
આ વાત સાંભળી, સંતુષ્ટ થઈ, શેઠે આખા કુટુંબની સમક્ષ કહ્યું, આ શહિણીને હું ઘરના બધા કારભાર સાંપુ છું, તથા તેને જ કુટુંમનાં બધાં કામકાજમાં સલાહકાર નીમું છું; આ રક્ષિકાને ઘર અને કુટુંબની બધી સપત્તિની રખેવાળી સાંપુ છું ; ભાગવતીને રસડાની અધિષ્ઠાત્રી નીમું છું, અને ઝિકાને ધરની સફાઈની જવાબદારી સાંપું છું.
આ પ્રમાણે જે નિફ્ અને નિત્ર થીએ પેાતે સ્વીકારેલી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની પાંચ પ્રતિજ્ઞાઓને ઝિકાની જેમ ફેંકી દે છે, તેએ સંધના તિરસ્કારને પાત્ર બને છે, અને તેએ અધોગતિએ જાય છે.
જે નિગ્રંથ અને નિમ્રથીએ પેાતે સ્વીકારેલી પાંચે પ્રતિજ્ઞાઓને ભાગવતીની જેમ ગળી જાય છે, એટલે કે તે પાંચે પ્રતિજ્ઞા ગ્રહણ કરી તેમનું માત્ર આવિકાને માટે જ પાલન કરે છે, અને તેથી મળતા આહારાદિકમાં જ આસક્ત રહે છે, તે પણ મેાક્ષળથી વંચિત થઈ, પરલેાકમાં દુ:ખનાં ભાગી
થાય છે.
જે નિગ્રંથ અને નિત્રથીએ રક્ષિકાની પેઠે પાતે સ્વીકારેલી પાંચે પ્રતિજ્ઞાઓને કાળજીપૂર્વક સાચવે છે, અને સભાળે છે, તે સંધમાં પૂજનીય અને વંદનીય થાય છે તથા પેાતાના મનુષ્યજીવનને સાÖક કરે છે.
અને જે નિગ્રંથ તથા નિથી પેાતાની પાંચે પ્રતિજ્ઞાઓને ગુહિણીની પેઠે સારી રીતે સાચવે છે, તેમ જ ખીલવે છે, તે જ સૌથી ઉચ્ચ કાઢીનાં હાઈ, અલભ્ય એવું નિર્વાણુપદ પામે છે. [જ્ઞાતા॰ ૧-૭ ]