________________
૫૦
શ્રી મહાવીરકથા
ભરાઈ ગઈ, ત્યારે તેણે પેલું કમળવાળું ઢાંકણું તેના ઉપર મજબૂત રીતે બેસાડી દીધું. અને પછી તે બધા રાજાઓને સદેશેા કહાવ્યેા કે, મલ્ટિ તમને બધાને મળવા ઇચ્છે છે.
આ સંદેશાથી સંતુષ્ટ થઈ, તે રાજાએ પેાતાનું સૈન્ય રણક્ષેત્રમાંથી પાછું ખેંચી લીધું; અને પાતે બની ઠનીને મલ્લિને મહેલે ગયા. તે બધાને મલ્લિની સુવર્ણમૂર્તિ વાળા એરડામાં લઈ જવામાં આવ્યા. તેમે તે। મૂર્તિને જ મલ્લિ સમજી, તેના રૂપમાં વળી વધારે લુબ્ધ થયા. ત્યારબાદ વસ્ત્રાભૂષણ સજી રાજકુમારી મલ્લિએ તે એરડામાં પ્રવેશ કર્યો, ત્યારે જ રાજાઓને ભાન આવ્યું કે, મલ્લિ તે આ છે, અને પેલી તેા મૂર્તિ જ છે.
રાજકુમારીએ આવીને પેલી મૂર્તિ ઉપરનું ઢાંકણું ખેાલી નાખ્યું. ઢાંકણું દૂર થતાં જ અંદરથી નીકળતી તીવ્ર દુર્ગંધથી આખા ઓરડા ભરાઈ ગયા, અને રાજાઓએ અકળાઈ ને પોતાને નાકે પેાતાના ખેસ ઢાંકથા.
તે વખતે મલ્લિ ખેલી : ‘હે રાજા ! તમે તમારા ખેસ તમારે નાકે કેમ ઢાંકયા? જે મૂર્તિનું સૌ રૃખી તમે લુબ્ધ થયા હતા, તે જ મૂર્તિમાંથી આ દુર્ગંધ નીકળે છે. અને તે ુષ પણ જે સુગંધી ઉત્તમ પદાર્થો તમે સૌ ખાએ છે, તે પદાર્થોની જ બનેલી છે.
હું રાજાએ, મારું સુંદર દેખાતું શરીર પણુ એ જ ખાદ્ય પદાર્થોનું બનેલુ છે, તથા અંદરથી વસ્તુતાએ એવા જ લેાડી, થૂક, મૂત્ર, વિષ્ટા વગેરે ધણુાસ્પદ પદાર્થોથી ભરેલું છે.
આ મૂર્તિની જેમ મારા શરીરનું ઢાંકણુ પણ ઉધાડી નાખી શકાય તેમ હોત, તા તમે એ જ પ્રમાણે તમારાં નાક, તેમ જ તમારી આંખે। ત્રાસીને અધ કરી દેત. તે પછી આવા દુર્ગંધથી ભરેલા અને વિષ્ટાના ભંડારરૂપ મારા આ શરીરના