________________
32
શ્રી મહાવીથા
<
'
પક્ષકાર માની સત્કાર્યો, અને ન્યાયખાતાના તેના મૂળ હાદા ઉપર જ નિયુક્ત કર્યો. તે બહુ સારી રીતે ન્યાય કરવા લાગ્યા. તથા રાજકુમારેા તેની પાસે શિલ્પ શીખવા આવવા લાગ્યા. પેાતાની પ્રતિષ્ઠા જામ્યા પછી એક દિવસ તેણે એક લિચ્છવીને એક બાજુએ લઈ જઈ ને, ‘ ખેતી તા કરે છે ને?' એમ પૂછ્યું. હા કરું છું,' લિચ્છવીએ જવાબ આપ્યા. એ અળદ જોડીને?” તેણે ક્રૂરી પૂછ્યુ. હા, એ બળદ જોડીને.' જવાબ મળ્યા. આટલી વાત કરીને વસ્યકાર ચાલ્યું ગયે!. પછી એક બીજા લિચ્છવીએ પેલાને પૂછ્યું, · આચાયે તને શું કહ્યું?' પેલાએ થયેલ પ્રશ્નોત્તર જણાવ્યા. પણ તેને ભાસે ન આવ્યે, અને આ મને ખરી વાત કહેતા નથી' એમ તેણે વિચાર્યું”. બંને વચ્ચે ફૂટ પડી.
"
.
<
બ્રાહ્મણુ ખીજા દિવસે એક બીજા લિચ્છવીને આજે શાક શેનું ખાધું? ' એમ પૂછીને ચાલ્યા ગયેા.. બીજા એક જણે એને પૂછ્યું કે, · આચાયે` તને શું કહ્યું ?' અને પહેલાની પેઠે અશ્રદ્દા થતાં એ અંતે વચ્ચે ફૂટ પડી.
બ્રાહ્મણે વળી બીજે દિવસે એક લિચ્છવીને એક બાજુએ લઈ જઈને, બહુ જ ગરીબ છે કે શું?' એમ પૂછ્યું. તેણે પૂછ્યું, ' તમને કાણે કહ્યું ? ' ક્વાણા લિચ્છવીએ.’ બ્રાહ્મણે જવાબ દીધેા.
.
વળી એક બીજા લિચ્છવી પાસે જઈને પૂછ્યું, ' બહુ જ ડરપેાક છે કે શું? ' ‘તમને કાણે કહ્યું ? ’એણે પૂછ્યું. લાણા લિચ્છવીએ '. બ્રાહ્મણે જવાબ દીધે.
"
આવી રીતે એક બીજાની ખેાટી ખેાટી વાતા કરીને ત્રણ વરસમાં એણે એ રાજાઓમાં, એ જણુ એક રસ્તા પર સાથે ન ચાલી શકે એટલી બધી કડવાશ ઊભી કરી દીધી. પછી પરિણામ જોવા તેણે નિપાતભેરી વગડાવી. ( બધાને એકઠા કરવા માટે પડાવજડાબ્જેા.) લિવીએ, ભલે મેાટા
.