________________
vas
શ્રી મહાવીરકથા
ખરાબ પ્રમાણુવાળાં, ખરાબ આકૃતિવાળાં, ખરાબ રૂપવાળાં, ખરાબ સ્થાન અને આસનવાળાં, ખરામ શુષ્યાવાળાં, ખરાબ ભેાજનવાળાં, આનાં પ્રત્યેક અંગ અનેક વ્યાષિએથી પીડિત છે તેવાં, સ્ખલનાયુક્ત વિશ્ર્વ ગતિવાળાં, ઉત્સાહરહિત, સત્ત્વરહિત, વિકૃત ચેષ્ટાવાળાં, તેજરહિત, બહુ ક્રાધ-માન અને માયાવાળાં, બહુ લાભવાળાં, અશુભ દુઃખનાં ભાગી, પ્રાયઃ ધમ સંજ્ઞા અને સમ્યક્ત્વથી ભ્રષ્ટ, વધારેમાં વધારે એક હાથ પ્રમાણ શરીરવાળાં, વધારેમાં વધારે સેળ અને વીસ વર્ષના આયુષ્યવાળાં, પુત્રપૌત્રાદિ પરિવારમાં અત્યંત સ્નેહવાળાં, ( ઘણાં પુત્ર-પૌત્રાદિનું પાલન કરનારાં), ખીજના જેવાં, અને ખીજમાત્ર એવાં મનુષ્યેાનાં બહેાંતેર કુટું। ગંગા અને સિંધુ એ એ મહાનદીએ અને વૈતાઢય પર્વતના આશ્રય કરીને ઘરમાં રહેનારાં થશે. તે કાળે અને તે સમયે રચના માર્ગ જેટલા વિસ્તારવાળી ગંગા અને સિંધુ એ મહાનદીએ રથની ધરીને પેસવાના છિદ્ર જેટલા ભાગમાં પાણીને વહેશે. તે પાણી ઘણાં માછલાં અને કાચબા વગેરેથી ભરેલું હશે, પણ તેમાં ઘણું પાણી નહિ હાય. તે મનુષ્યા સૂર્ય ઊગ્યા પછી એક મુદ્દતની અંદર અને સૂર્ય આથમ્યા પછી એક મુદ્દતમાં પાતપેાતાનાં દામાંથી નીકળી તે માછલાં તથા કાચબા વગેરેને જમીનમાં દાટશે પછી ટાઢ અને તડકા વર્ડ બફાઈ ગયેલાં તે માછલાં અને કાચમા વગેરેથી તેએ એકવીસ હજાર વર્ષ સુધી આવિકા કરતાં ત્યાં રહેશે. ભગ॰ શતક ૭, ઉ ૬]
:
૭. શિહેર અને માગલી
ભગવાન હવે રાજગૃહથી ચંપા તરફ વળ્યા. પહેલાં જ્યારે તે ચંપા ગયા હતા, ત્યારે [જુઓ આગળ પા. ૩૯૪ ] પૃચ્પામાં સાલ—મહાસાલે પોતાના ભાણેજ તથા પિરના પુત્ર એવા ગાગલીના રાજ્યાભિષેક કરી, ભગવાન પાસે દીક્ષા