________________
અઢારમું, ઓગણીસમું, અને વીસમું વર્ષ
માની લઈ, તેના ઉપર કેટલીક ભેટા મેાકલી, અભયકુમારને જ્યારે તે ભેટા તેમજ આ કકુમારની મિત્રતાનું આમ ંત્રણ મળ્યાં, ત્યારે ખુશી થઈ તેણે તે અનાય રાજકુમારના હિતની બુદ્ધિથી આદિનાથ તીર્થંકરની મૂર્તિ તેના ઉપર માકલી આપી.
આ કકુમાર તા એવા કાઈ ધમ-સંસ્કારાથી રહિત હતા; તેને તે ખાર સુધ્ધાં પડી નહીં કે, આ તે વળી શું છે કે શા માટે છે? તે તે કુતૂહલથી તે પ્રતિમા તરફ જોતા જ રહ્યો. અચાનક ક સંજોગે તેને તે વખતે પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવી. તે તરત કૃતિ થઈ ગયા. તે સ્થિતિમાં તેણે પોતાના પૂ`ભવ જોયે. આ ભવથી ત્રીજે ભવે તે વસ ંતપુર નગરમાં સામાયિક નામને એક કણબી હતા. તેને અશ્રુમતી નામે સ્ત્રી હતી. એક વખત સુસ્થિત નામના આચાય પાસે ધર્માંપદેશ સાંભળી, સ`સાર ઉપર વૈરાગ્ય પામી, તેણે તથા તેની સ્ત્રીએ દીક્ષા લીધી અને ગૃહત્યાગ કર્યાં.
३२१
સામાયિક પેાતાના ગુરુ સાથે ક્રૂરતા કરતા એક શહેરમાં આવી પડેાંચ્યું. તે અરસામાં સાધ્વી થયેલી તેની સ્ત્રી બહુમતી પણ પાતાની આર્યો સાથે ફરતી કરતી. શહેરમાં આવી. બધુમતીને જોઇ, સામાયિકને તેની સાથેની પૂર્વક્રીડાએ યાદ આવી, અને તેથી તેને તેના પ્રત્યે કામાભિષ થયેા. મધુમતીને એ વાતની ખબર પડતાં, તેને લાગ્યું કે, મારે કારણે એ મુનિ સાધુધનું ઉલ્લંધન કરવા પ્રેરાય, એ ઠીક નહીં. આથી તેણે તરત પોતાના પ્રાણ તજી દીધા. એ વાત સાંભળી શર્મ તથા શાકના માર્યાં સામયિકે પણ અનશનથી પેાતાનાં પ્રાણ તÐ દીધા. ત્યાર પછી થાડે! કાળ સ્વર્ગવાસ ભાગવી, તે ધમ રહિત અનાર્ય દેશમાં આદ્રકકુમાર તરીકે ઉત્પન્ન થયેા.
પૂર્વ જન્મની સ્મૃતિ થયા બાદ આકકુમાર આદિનાથની પ્રતિમાને પૂજતા, તથા જ્યાં તીર્થંકર સદેહે વિહરે છે તેવા આ દેશમાં જવાના મનેાથ સેવતા દિવસ વિતાવવા લાગ્યા.