________________
શ્રી મહાવીરથા
સાપુત્ર! આ વાસણ કેવી રીતે બન્યું છે?'
સદ્દાલપુત્રે કહ્યું, ભગવન્! પહેલાં તે તે માટીરૂપે હતું. પછી તેને મસળીને ચાકે ચડાવવામાં આવ્યું, ત્યારે હવે તે આ વાસણુરૂપે બન્યું છે.
તે સાંભળી ભગવાને તેને પૂછ્યું, હું સદ્દાલપુત્ર ! તેમાં ઉત્થાન, અલ, વીય વગેરેની જરૂર પડે ખરી, કે એમના વિના જ એ વાસણુ અને છે?
૩૫૦
·
"
'
ΟΥ
સદ્દાલપુત્ર કંઈક ચમકયો; પણુ પછી તેણે પેાતાના આવિક સિદ્ધાંત પ્રમાણે જ જવાબ આપ્યા, · ભગવન્ ! બધી વસ્તુએ ઉત્થાન, બલ, વીય વગેરે વિના જ નિયતપણે બન્યાં જાય છે ! ' ભગવાને ફરી તેને આંટીમાં લીધા. તેમણે કહ્યું, ' કા માસ તારાં આ વાસણ ઉપાડી જાય, કે ફેંકી દે, કે ફાડી નાખે, અથવા તારી આ અગ્નિમિત્રા ભાર્યો સાથે ભાગે! ભાગવે, તા તું તેને શિક્ષા કરે કે નહીં?”
(
સાલપુત્ર મેલ્યેા, ભગવન્ ! જરૂર, તે દુષ્ટ પુરુષને હું પકડું, બાંધું અને જીવથી મારું !'
"
ભગવાન મેલ્યા, સદૃાલપુત્ર! જો, બધું ક્રાઈના ઉત્થાન, ખલ, વીર્ય, પરાક્રમ વિના જ નિયતપણે બનતું હાય, તા ક્રાઈ વાસણુ ચેરતું નથી, ફાડતું નથી, કે તારી સ્ત્રી સાથે ભાગ ભાગવતું નથી. તેા પછી તું શા માટે તે માણસને મારે કે ખાંધે ? તારે હિંસાખે તેા બધું નિયત છે, અને તે ક્રાઈના પ્રયત્ન વિના બન્યાં જાય છે! '
ભગવાનની દલીલ સાંભળી, સદ્દાલપુત્ર સમુદ્ધ થયા અને તેણે ભગવાનને સિદ્ધાંત સાંભળવા ઇચ્છા કરી. ભગવાને તેને પેાતાને સિદ્ધાંત યથાવિધિ સમજાવ્યેા. પછી સદ્દાલપુત્રે પેાતાની સ્ત્રી સહિત તરત ભગવાનના સિદ્ધાંતના સ્વીકાર કર્યાં. અને આનંદ ગૃહપતિની પેઠે, તેમની પાસેથી પાંચ અણુવ્રત