________________
શજગૃહમાં આગમન
૨૭ કાંઈ મંગાવવું નહીં તે માટે ખાસ કાઈને મોકલવો નહીં, તે માટે કોઈ પ્રકારનો અવાજ ન કરવો; આંખ વગેરેથી ઈશારા ન કરવાનું અને તે માટે કાંઈ ફેંકવું-કરવું નહીં.
૧૧. પીધેપવાસ કરનાર શ્રમણોપાસકે તપાસ્યા વિનાનાં કે બરાબર નહીં તપાસેલાં એવાં આસન કે પથારી વગેરેને ઉપયોગ ન કરવો; સાફ કર્યા વિનાનાં કે બરાબર સાફ નહીં કરેલાં એવાં આસન કે પથારી વગેરેનો ઉપયોગ ન કરે; તપાસ્યા વિનાનાં કે બરાબર નહીં તપાસેલાં શૌચ કે લઘુશંકાનાં સ્થાને ઉપગ નહીં કરે; સાફ કર્યા વિનાનાં કે બરાબર સાફ નહીં કરેલાં એવાં શૌચ કે લઘુશંકાનાં સ્થાનેને ઉપયોગ નહીં કરવો; અને પૌષધપવાસ અવ્યવસ્થિતપણે ન કરે.
૧૨. યથાસંવિભાગવત ધારણ કરનાર શ્રમણોપાસકે ન આપવાની વૃત્તિથી ભેજનસામગ્રીને સચેત વસ્તુમાં ન મૂકવી કે સચેત વસ્તુથી ન ઢાંકવી; અયોગ્ય સમયે દાન દેવાને ઢોંગ ન કર; ન આપવાની બુદ્ધિથી પિતાનું હોય તેમ છતાં બીજાનું ન કહેવું, અને બીજાની હરીફાઈ કરીને ન આપવું.
જીવિતનું પર્યાવસાન આવેલું જાણુને જે શ્રમણે પાસક અપશ્ચિમ ભારણાંતિક સંખનાવતની આરાધના કરવા ઇછે, તેણે આ લોકની, પરલોકની, જીવિતની, મરણની અને કામભેગની આસક્તિ ન રાખવી.
અભયકુમારે ભગવાન મહાવીરની પાસે ઉપર પ્રમાણે સાંભળેલે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવત એમ બાર પ્રકારનો શ્રાવકધર્મ સ્વીકાર્યો.