________________
શ્રી મહાવીરકથા
ગૃહસ્થને આટલું મોટું અવધિજ્ઞાન પ્રાપ્ત થવું તે નવાઈ ને બનાવ ગણાય. એ અરસામાં મહાવીર ભગવાન પેાતાના દીક્ષાવનના ૩૬ મા વર્ષમાં અને કેવળજ્ઞાનના ૨૪ મા વર્ષમાં ફરતા ફરતા વાણિજ્યગ્રામમાં આવી પહોંચ્યા અને કાલ્લાક સ'નિવેશના /પલાસય ચૈત્યમાં આવીને ઊતર્યો. ભિક્ષા માગવા ગયેલા ગૌતમે આનંદ પાસેથી તેના અવધિજ્ઞાનના વિસ્તારની વાત સાંભળી શંકા બતાવી. પછી ભગવાન મહાવીરને પુછતાં તેમણે આનંદની વાત સાચી છે એમ જણાવ્યું, તથા ગૌતમ પાસે આનંદની માફી મંગાવી.
સર
આાન આ રીતે વીશ વગૃહસ્થમ પાળી અતે ખાનપાનના ત્યાગરૂપ મારાંતિક સલેખના વ્રત પાળીને મરણુ પામ્યા, અને સૌધ કપમાં અરુણુ વિમાનમાં દેવ થયેા. ત્યાંથી મહાવિદેહવાસ પામી, તે સિદ્ધ, મુદ્દે અને મુક્ત થશે.
[ ઉપાસકદશાસૂત્ર, અધ્ય૦ ૧]