________________
R
શ્રી મહાવીરકથા
એટલે જૈન સાધનાનું સંપૂર્ણ સ્વરૂપ એક રીતે આપણી નજર સામે આવી ગયું. કથાકારે મહાવીરની સાધનામાં પાતપેાતાની રુચિ પ્રમાણે કાંતા તપ અર્થાત્ દેહદમનના અંશ ઉપર ભાર મૂકશે, કે પછી ધ્યાન અંશ ઉપર ભાર મૂકશે. પરંતુ મહાવીરે જે જે તપશ્ચર્યાએ વેઠી છે, તેમનું વણ્ન સાંભળતાં એટલું નક્કી કરી શકાય છે કે, નિર ંતર ધ્યાનને ઉગ્ર અગ્ન તેમના અંતરમાં ભડભડાટ મળતા હેાવાથી જ, આટઆટલાં દુ:ખસ કટા તેમની પાસે આવીઆવીને ખળી રાખ થઈ ગયાં. એ સિવાય માત્ર તપના છેડાથી જ કાઈ એ સાધના શરૂ કરવા જાય, તે પહેલે દિવસે જ મરણ પામે. અતરમાં પ્રેમાગ્નિ પ્રજવલિત થયે હોય છે, ત્યારે એક મામૂલી માણસ પશુ ભૂખ્યા-તરસ્યા, ટાઢતડકામાં, શાક(નંદામાં એકલે હાથે એક આખા પહાડને કારી}ારી રાજમહેલ બનાવી શકે છે. ધ્યાન એ એક પ્રબળ પ્રેમાસિ જ છે. અંતરાત્માની સ્થિર જળહળતી જ્યેાતિનાં દર્શનમાં જ બધી શરીર-મન-વાણીની પ્રવૃત્તિએ લીન થઈ જવી, એ જેવી તેવી પ્રીતિ વિના ન જ અને.
હવે આપણે ધ્યાનર્માણ મહાવીરની જીવનકથામાં તેમને કેવળજ્ઞાનપ્રાપ્તિ થવાના ધન્ય પ્રસંગ તરફ જઈ પહેાંચી
પા. પપા ઉપરની સુનતાની કથા વાંચા