________________
શ્રી મહાવીર કથા
• થાડી વાર તેમ ઊભા રહ્યા બાદ તને શરીરે ખજવાળ આવી, એટલે તે એક પગ ઊંચા કર્યો. એટલામાં ભીડથી હડસેલા ખાઈને એક સસલેા તે પગની જગાએ ગબડીને મેસી ગયેા. જ્યારે તું તારા પગ પાછે નીચે મૂકવા ગયેા, ત્યારે તે સસલાને પગ નીચે આવી ગયેલા જોયા. તેના ઉપર યા આવતાં તું તારા પગ એમ ને એમ ઊંચા રાખીને જ ઊભે રહ્યો.
૫૮
દાવાનળ અઢી દિવસ સળગ્યા કર્યા. તેટલેા વખત તું પણ ત્રણ પગે જ અખંડ ઊભારહ્યો. દાવાનળ શમતાં જ્યારે બધાં પ્રાણીએ ત્યાંથી આસપાસના જંગલમાં ચાલી ગયાં, ત્યારે તું પણ ત્યાંથી જવાના વિચાર કરી પગ ઉપાડવા ગયેા; પરંતુ અઢી દિવસથી ત્રણ પગે ઊભા રહી અકડાઈ ગયા હાવથી પૃથ્વી ઉપર જોરથી ગબડી પડયો, અને ત્રણ દિવસ તીવ્ર વેદના ભેગવી મરણ પામ્યા.
"
તે જન્મે તે બતાવેલી ભૂત-ધ્યાને કારણે, આ જન્મે તું શ્રેણિક રાજાને પુત્ર થયા છે, હવે તું આત્માના ઘાત કરનારા ભાગવિલાસેા છેડી મારી પાસે શ્રમણુ થયા છે. તારામાં હવે પહેલાં કરતાંં વધુ અલ, વીય, પુરુષાર્થ, પરાક્રમ અને વિવેક છે. તે પછી પશુયેનમાં પણ આટલા સમભાવ અને સહનશક્તિ બતાવ્યા પછી, આ વખતે તું શ્રમણેાની અજાણતાં વાગતી હૈસા માત્રથી કે તેમની જવર-અવરથી ઊડતી ધૂળ વડે જ આટલેા આવે વ્યાકુળ થઈ જાય, એ તને શાત્રે ખરું?'
"
ભગવાન મહાવીરની આ પ્રમાણે કરુણા તથા દાખલાદલીલથી ભરપૂર ભુંક્ત સાંભળીને મેઘકુમારનું ચિત્ત શાંત થયું, પ્રસન્ન બન્યું અને ઉત્સાહિત થયું. તેની આંખમાં હર્ષાશ્રુ આવ્યાં, અને તેને આખા શરીરે રેશમાંચ થયેા. ભગવાનને
૧. પૂની પયાનિએ કરતાં,