Book Title: Lekh Sangraha Part 07
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 14
________________ ( ૧૧ ) વ્યવસ્થાપક સમિતિએ નરાત્તમદાસ ભગવાનદાસ શાહની માનદ મંત્રી તરીકે નિમણુક કરી છે અને એક ઑફ ઇંડિયામાં પૈસા રાખવાની ગાઠવણુ કરી છે. શેઠ કાંતિલાલ ઇશ્વરલાલ, મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ, માહનલાલ દીપચંદ્ઘ ચાકસી અને વાડીલાલ ચતુર્ભુજ ગાંધી એ ચાર નામથી બેંકમાં ખાતુ ખેાલ્યું છે. સમિતિએ ઠરાવ કર્યો છે કે મુનિ કપૂરવિજયજી મહારાજના જે લેખા શ્રી જૈનધર્મ પ્રકાશ’માં, શ્રી આત્માનંદ પ્રકાશ ’માં ‘જૈન’ પત્રમાં અથવા બીજા પત્રામાં આવ્યા હાય તે સર્વના સંગ્રહ કરીને એક લેખ સંગ્રહ બહાર પાડવા. તે પ્રમાણે સંવત ૧૯૯૫ના ભાદરવા શુદિ દશમે પહેલા ભાગ મહાર પડ્યો. તે પછી બીજે ભાગ સંવત ૧૯૯૬ ના પાષ શુદિ ચેાથે બહાર પડ્યો. ત્રીજો ભાગ સંવત ૧૯૯૬ ના અશા શુદ્ધિ નામે બહાર પડ્યો. ચેાથેા ભાગ સંવત ૧૯૯૬ ના ભાદરવા વિર્દ ૦)) પ્રગટ થયેા. પાંચમે ભાગ સંવત ૧૯૯૭ ના મહા શુદ્ધિ ૧૫ મે પ્રકાશિત થયા, છઠ્ઠો ભાગ સોંવત ૧૯૯૮ જેઠ વદ એકમે બહાર પડ્યો અને આ સાતમા ભાગ પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી આજે સમાજ સમક્ષ રજૂ કરવા ભાગ્યશાળી અન્યા છેં. સમિતિએ ઠરાવ્યું છે કે રૂા. ૫૦૧) ભરનારને પાંચ નકલ મફત આપવી, રૂા. ૨૫૧)ભરનારને ત્રણ નકલ મફત આપવી, રૂા. ૧૦૧) ભરનારને એક નકલ મત આપવી અને તેથી આછું ભરનારને અધી કિંમતે એટલે પડતર કરતાં પા કિંમતે આપવી. સામાન્ય ભાઇ, જેણે કઇ ભર્યું ન હેાય તેને અધી કિંમતે આપવી. આ ઉપરથી જોઇ શકાશે કે આ સમિતિના ઉદ્દેશ પૂજ્ય મુનિરાજના પુણ્યરૂપ જ્ઞાનકાર્ય માં બની શકતી રીતે વધારો કરવાના છે. આ લેખ સંગ્રહના ભાગે! મેઘજી હીરજી મુકસેલર, પાયધુની, મુંબઇને ત્યાંથી તથા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર પાસેથી મળી શકશે. જે મુનિરાજો, સાધ્વીજીએ તથા જૈન સંસ્થાઓને આ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 326