________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/સંકલના યોગમાર્ગના પરમાર્થને જાણવા યત્ન કરવો જોઈએ, અને યોગમાર્ગને જાણીને જીવનમાં સેવન કરવા યત્ન કરવો જોઈએ, જેથી કુતર્કની નિવૃત્તિ થાય અને શીધ્ર સંસારનો અંત થાય.
છમસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે “મિચ્છા મિ દુક્કડ” માંગું છું.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ. સં. ૨૦૬૪, માગશર સુદ-૧૧, મૌન એકાદશી, તા. ૨૦-૧૨-૨૦૦૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org