________________
૨૬
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/શ્લોક-૮ છે. તેથી એ પ્રાપ્ત થયું કે યુક્તિ અને અનુભવથી બાધ્ય એવો વિકલ્પ કુતર્કરૂપ છે. હવે તે તે દર્શનમાં રહેલા જીવો કઈ રીતે કુતર્ક કરે છે ? અને તે કેમ કુતર્કરૂપ છે? તે બતાવવા અર્થે શ્લોક-૮-૯થી કહે છે – શ્લોક :
स्वभावोत्तरपर्यन्त एषोऽत्रापि च तत्त्वतः ।
नार्वाग्दृग्ज्ञानगम्यत्वमन्यथान्येन कल्पनात् ।।८।। અન્વયાર્થ:
સ્વમવોત્તરપર્વ:=“સ્વભાવ” ઉત્તર છે પર્યંતમાં જેને એવો, આ=કુતર્ક છે, ત્રાપ ચ=અને અહીં પણ=સ્વભાવમાં પણ તત્ત્વતા તત્વથી સર્વાજ્ઞાનાયત્વ–છપ્રસ્થજ્ઞાનગમ્યપણું ન=નથી; કેમ કે અન્યથા=અવ્ય પ્રકારે વાદીએ જે પ્રકારે સ્વભાવ બતાવ્યો તેનાથી અન્ય પ્રકારે અન્યનઅવ્ય વાદી વડે વાન=કલ્પના કરાય છે. Iટા શ્લોકાર્ચ -
‘સ્વભાવ' ઉત્તર છે પર્યંતમાં જેને, એવો આ અર્થાત્ કુતર્ક છે, અને અહીં પણ તત્ત્વથી છદ્મસ્થાનગચપણું નથી; કેમ કે અન્ય પ્રકારે અન્ય વાદી વડે કલ્પના કરાય છે. II II ટીકા :_स्वभावेति-एष कुतर्कः स्वभावोत्तरपर्यन्त: “अत्र च वस्तुस्वभावैरुत्तरं वाच्यं" इति वचनात् अत्रापि च स्वभावे नार्वाग्दृश: छ प्रस्थस्य ज्ञानगम्यत्वं तत्त्वतः अन्यथा क्लृप्तस्यैकेन वादिना स्वभावस्यान्येनान्यथाकल्पनात् ।।८।। ટીકાર્ચ -
wત... થાવના છે. “સ્વભાવ' ઉત્તર છે પર્વતમાં જેને, એવો આ=કુતર્ક, છે; કેમ કે“અને અહીં=પદાર્થના ક્ષણિકત્વના સ્થાપનમાં વસ્તુસ્વભાવ વડે ઉત્તર કહેવો જોઈએ, એ પ્રકારનું ક્ષણિકવાદીઓનું વચન છે, અને અહીં પણ=સ્વભાવમાં પણ, તત્ત્વથી વૃશ:=છઘસ્થતા, જ્ઞાનથી ગમ્યપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org