________________
૧૧૨
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૯ ટીકાર્ય :
વાડવા ..... ” !ા વા=અથવા,યજૂના=જેમના મૂળવાળી=સર્વજ્ઞતા વચનને અનુસરનારી, કાલાદિના યોગથી દૂષમાદિ યોગને આશ્રયીને, તે તે નય વડે=દ્રવ્યાસ્તિકાદિ નય વડે કપિલાદિ ઋષિઓની ચિત્રા-નાનારૂપ, દેશના છે. ભાવતે તે દેશનાના નયના અભિપ્રાયને, નહીં જાણનારાને તેનો પ્રતિક્ષેપ=સર્વજ્ઞનો પ્રતિક્ષેપ અયુક્ત છે; કેમ કે અનાભોગથી ઉત્પન્ન થયેલ પણ આર્યાપવાદનું મહાપાપતિબંધનપણું છે શુદ્ધમાર્ગના પ્રરૂપક આર્ય એવા સર્વજ્ઞ, તીર્થકરો, ઋષિઓ આદિના અપવાદનું મહાપાપનિબંધનપણું છે.
તે કહેવાયું છે જે શ્લોકમાં કહ્યું તે ‘યોગદૃષ્ટિસમુચ્ચય' શ્લોક-૧૩૮ થી ૧૪૨માં કહેવાયું છે –
અથવા તે તે કાલાદિના યોગથી=દૂષમાદિના યોગથી ઋષિઓથી તે તે નયની અપેક્ષાવાળી જુદી જુદી દેશના છે, પપ્પાડપિ આ પણ=ઋષિઓની દેશના પણ, પરમાર્થથી તમૂના સર્વજ્ઞમૂલા છે.” (યો.દ.સ. શ્લોક-૧૩૮)
તત:=તે કારણથી, તેના=સર્વજ્ઞના, અભિપ્રાયને જાણ્યા વગર મહાઅનર્થને કરવામાં પ્રધાન એવો સર્વજ્ઞનો પ્રતિક્ષેપ, છબસ્થ એવા પુરુષોને યુ તે જ યોગ્ય નથી.” (યો.દ.સ. શ્લોક-૧૩૯).
જે પ્રમાણે આંધળાઓને ચંદ્રનો પ્રતિક્ષેપ અને તેના ભેદની પરિકલ્પના-ચંદ્રના ભેદની પરિકલ્પના, અસંગત છે, તથે તે પ્રમાણે જ છબસ્થોને ૩યઆ સર્વજ્ઞનો પ્રતિક્ષેપ અને સર્વજ્ઞના ભેદની પરિકલ્પના. અસંગત છે.” (યો.દ.સ. શ્લોક-૧૪૦)
સામાન્યનો પણ સામાન્ય એવા કોઈ પુરુષાદિનો પણ, પ્રતિક્ષેપ કરવો યોગ્ય નથીeતેના કોઈક વિશેષ સ્વરૂપથી લોકોમાં તે વિખ્યાત હોય, તે પુરુષને તેવો નથી તેમ કહેવું યોગ્ય નથી, તત્વ=તે કારણથી સતામુનિઓને આર્યાપવાદ વળી=સર્વજ્ઞનો પરિભવ વળી જિલ્લાછેદથી અધિક મત: કહેવાયો છે.” (યો.દ.સ. શ્લોક-૧૪૧)
સન્ત:=મુનિઓ ઘણું કરીને ક્યારેય યુવ્રુષ્ટાદ્રિ અસ્પષ્ટ જોવાયેલું કે કુત્સિત જોવાયેલું બોલતા નથી, પરંતુ હંમેશાં સત્ત્વાર્થને કરનારું પરના ઉપકાર કરનારું, નિર્મીત અને સારવાળું જ બોલે છે.” (યો.દ.સ. શ્લોક-૧૪૨) ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org