________________
૧૧૯
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૩૨ અવતરણિકા :
પ્રથમ શ્લોકમાં કહેલ કે અવેવસંવેદ્યપદ જિતાયે છતે કુતર્કની નિવૃત્તિ થાય છે, અને શ્લોક-રમાં બતાવેલ કે કુતર્ક ઘણા અર્થોને કરનાર છે. ત્યારપછી શ્લોક-૩માં કહેલ કે કુતર્કનો અભિનિવેશ છોડીને શ્રુત, શીલ અને સમાધિમાં અભિનિવેશ કરવો જોઈએ, જેથી અવેદ્યસંવેદ્યપદ જાય, અને અવેવસંવેદ્યપદ જાય તો સર્વ અનર્થ કરનાર એવા કુતર્કની નિવૃત્તિ થાય અને વેધસંવેદ્યપદની પ્રાપ્તિ થાય. તે સર્વ કથનનું નિગમત કરતાં કહે છે - શ્લોક :
तत्कुतर्कग्रहस्त्याज्यो ददता दृष्टिमागमे ।
प्रायो धर्मा अपि त्याज्या: परमानन्दसम्पदि ।।३२।। અન્વયાર્થ :
ત–તે કારણથી=પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે કુતર્ક તત્ત્વની સિદ્ધિ કરાવતો નથી, પરંતુ સર્વજ્ઞનું વચન તત્વની સિદ્ધિ કરાવે છે તે કારણથી, માષ્ટિમ્ =આગમમાં દષ્ટિને આપનારા એવા યોગીઓએ ફક્ત = શુષ્ક તર્કનો અભિનિવેશ ત્યા–ત્યાગ કરવો જોઈએ. પરમાનન્દસક્વરિત્ર મોક્ષસુખની પ્રાપ્તિમાં પ્રવ=પ્રાય થi v=ધર્મો પણ ક્ષાયોપથમિક ક્ષમાદિ ધર્મો પણ, ચાળ્યા ત્યાજ્ય છે, તેથી કુતર્ક સુતરાત્યાજ્ય છે, એમ અન્વય છે. ૩રા. શ્લોકાર્ય :
તે કારણથી આગમમાં દષ્ટિને આપનારા એવા યોગીઓએ કુતર્કગ્રહ ત્યાગ કરવો જોઈએ. મોક્ષસુખની પ્રાપ્તિમાં પ્રાયઃ ધમ પણ ત્યાજ્ય છે, તેથી કુતર્ક સુતરામ્ ત્યાજ્ય છે, એમ અન્વય છે. ll૩રા ટીકા :
तदिति-तत् तस्मात् कुतर्कग्रह-शुष्कतर्काभिनिवेश: त्याज्यो दृष्टिमागमे ददता, परमानन्दसम्पदि-मोक्षसुखसम्पत्तौ प्रायो धर्मा अपि क्षायोपशमिका:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org