________________
૬૮
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૯
કારણથી, પણ વં=આ=સર્વજ્ઞરૂપ ઉપાસ્ય એક છે એ, ડ્વ=પૂર્વમાં વર્ણન કરાયું એ પ્રમાણે, સ્થિત છે.” (યો.દ.સ. શ્લોક-૧૧૦) ।।૧૯।
*. તોપાલમુવર્સાવવુ આ શબ્દમાં ‘વિ’ શબ્દનું યોજન ‘ત્તોપાલ’ અને ‘મુવત’ એ બંને શબ્દ સાથે છે. તેથી ‘તોપાવ' માં રહેલ ‘વિ’ થી યમ, વરુણ આદિ અન્ય સંસારી દેવોનું ગ્રહણ કરવું અને ‘મુત્ત્તવ’ માં રહેલ ‘વિ’ થી બુદ્ધ કે અરિહંતનું ગ્રહણ કરવું.
નોંધ :- ટીકામાં યોગશાસ્ત્રપુ' શબ્દનો અર્થ સૌવાધ્યાત્મચિન્તારશાસ્ત્રપુ' કર્યો, એ વચનને કહેનાર ‘યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથ શ્લોક-૧૧૦ની ટીકાના તાડપત્રીના પાઠમાં ‘સોવ’ ના બદલે ‘શેત્ર’ શબ્દ છે, અને તે શબ્દને અનુલક્ષીને ‘શૈવધ્યાવિન્નાશાસ્ત્રપુ’ એ પ્રમાણે અમે અર્થ કરેલ છે. અન્ય કોઈ પાઠશુદ્ધિ ઉપલબ્ધ થઈ નથી.
ભાવાર્થ:
દેવની ચિત્ર-વિચિત્ર ભક્તિના વિભાગથી પણ યોગમાર્ગમાં પ્રવૃત્ત સર્વ યોગીઓની એક જિનની ઉપાસકતા ઃ
શૈવદર્શનમાં અધ્યાત્મના ચિંતવનને બતાવનારાં શાસ્ત્રોમાં કહ્યું છે કે લોકપાલદેવોમાં ઉપાસકની ચિત્ર પ્રકારની ભક્તિ હોય છે અર્થાત્ પોતાને અભિમત એવા લોકપાલ પ્રત્યે રાગ, અને અન્ય દેવ પ્રત્યે દ્વેષ, એ પ્રકારની ચિત્રભક્તિ હોય છે; અને મુક્તાદિ દેવોમાં અચિત્ર પ્રકારની ભક્તિ હોય છે અર્થાત્ શમપરિણામનું કારણ બને તેવા પ્રકારની ભક્તિ હોય છે, એ પ્રમાણે વર્ણન કરેલ છે. તે વર્ણન પણ શ્લોક-૧૮માં કહ્યું તેમ સ્વીકારીએ તો સંગત થાય.
આશય એ છે કે સર્વદર્શનકારોના ઉપાસ્ય એક સર્વજ્ઞ છે, અને તેઓની ઉપાસના કરીને સર્વ દર્શનવાદીઓ મોક્ષમાર્ગનું અનુસરણ કરે છે. ફક્ત ઉપાસ્યનું નામ કોઈ બુદ્ધ કહે છે, તો કોઈક અરિહંત કહે છે; આમ છતાં તે સર્વના ઉપાસ્ય એક છે, તેમ સ્વીકારીએ તો શૈવદર્શનનું કથન સંગત થાય છે.
અહીં વિશેષ એ છે કે કોઈપણ દર્શનમાં રહેલા યોગીઓ સ્વઅભિમત દેવ પ્રત્યે રાગ અને અન્ય દેવ પ્રત્યે દ્વેષ ધારણ કરતા હોય, અને ઉપાસ્ય તરીકે ‘વીર ભગવાન’ને કહેતા હોય, ‘તથાતા’ ને કહેતા હોય કે ‘સદાશિવ’ ને કહેતા
Jain Education International
For Private & Personal Use Only
N
www.jainelibrary.org