Book Title: Kutarkagrahanivrutti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 122
________________ ૧૦પ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/બ્લોક-૨૮ અન્વયાર્થ: તળેવ તેના વડે જ ચિત્રદેશના વડે જ=સર્વજ્ઞ વડે અપાયેલ ચિત્રદેશના વડે જ=વિવિધ પ્રકારની દેશના વડે જ, વીનાના =બીજાધાનાદિથી રથમવ્ય—ભવ્યસદેશ ૩ય ઉપકાર થાય છે, તે કારણે શિષ્યના અનુગુણ્યથી સર્વજ્ઞોએ ચિત્રદેશના આપી છે, તેમ શ્લોક-૨૭ના ઉત્તરાર્ધ સાથે સંબંધ છે. વા=અથવા, પસ્યા એક એવી તીર્થકરતી દેશનાનું વિપુસા- અચિંત્ય પુણ્યસામર્થ્ય હોવાથી વિમેવતા=વિભેદને કારણે શ્રોતાના ભેદથી વિચિત્રપણે પરિણમન થવાના કારણે, યથાભવ્ય ઉપકાર થાય છે, તેમ શ્લોકના પૂર્વાર્ધથી ગ્રહણ કરવાનું છે. ૨૮ શ્લોકાર્ચ - ચિત્રદેશના વડે જ બીજાથાનાદિથી ભવ્યસદશ ઉપકાર થાય છે અથવા એક એવી તીર્થકરની દેશનાનું અચિંત્ય પુણ્યસામર્થ્ય હોવાથી વિભેદને કારણે યથાભવ્ય ઉપકાર થાય છે. ll૨૮ll નોંધ:- શ્લોકમાં વપ મેવતા' શબ્દ છે, તેના સ્થાને ટીકા અનુસાર ‘વા વિમેવતા' આ પ્રમાણે પાઠ હોવો જોઈએ, એમ ભાસે છે. તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. ક વીનાધાના:' - અહીં ‘૩દિ' થી અંકુર આદિનું ગ્રહણ કરવું. ટીકા : तयैवेति-तयैव-चित्रदेशनयैव, बीजाधानादेर्भवोद्वेगादिभावलक्षणात्, यथाभव्यं भव्यसदृशं, उपक्रिया उपकारो भवति । यदुक्तं - “यस्य येन प्रकारेण बीजाधानादिसम्भवः । સીનુવન્યો પવયેતે તથા તસ્ય નસ્તતા” II (યો... સ્ના-૨૩૪) ટીકાર્ચ - તવ ... નપુસ્તતા” || તેના વડે જ ચિત્રદેશના વડે જ=સર્વજ્ઞતી જુદી જુદી દેશના વડે જ, ભવઉઠેગાદિભાવલક્ષણ બીજાધાનાદિ થવાથી યથાભવ્ય ભવ્યસદેશ, ઉપક્રિયા=ઉપકાર થાય છે, તે કારણથી શિષ્યના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140