________________
૭૨
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/શ્લોક-૨૧ દેવોમાં, વળી ચરમમાં સંસારથી અતીતમાં, શમસાર અખિલ જ અચિત્ર આeભક્તિ છે. ૨૧]l ટીકા :
चित्रा चेति-चित्रा च-नानाप्रकारा च, आयेषु सांसारिकेषु देवेषु, तद्रागतदन्यद्वेषाभ्यां स्वाभीष्टदेवतारागानभीष्टद्वेषाभ्यां सङ्गता=युक्ता, मोहगर्भत्वात्, अचित्रा एकाकारा चरमे तु-तदतीते तु, एषा-भक्तिः, शमसारा-शमप्रधाना, अखिलैव हि, तथासंमोहाभावात् इति ।।२१।। ટીકાર્ય :
ચિત્રા ૨ .... માવતિ તિ ! અને આઘમાં સંસારી દેવોમાં, તાગથી અને તદચના દ્વેષથી સંગત=સ્વઅભીષ્ટ દેવતાના રાગથી અને અભીષ્ટ દેવતાના દ્વેષથી યુક્ત, ચિત્ર પ્રકારની અનેક પ્રકારની, ભક્તિ છે; કેમ કે મોહગર્ભપણું છે=ભક્તિમાં મોહગર્ભપણું છે. વળી ચરમમાં તદતીત તત્વમાં સંસારથી અતીત તત્વમાં, શમસાર શમપ્રધાન, અખિલ જ અચિત્ર એક આકારવાળી આ=ભક્તિ છે; કેમ કે તે પ્રકારના સંમોહનો અભાવ છેયોગમાર્ગના રોગને છોડીને અવિચારક રીતે સ્વદર્શનનો રાગ અને પરદર્શનનો દ્વેષ કરાવે તેવા પ્રકારના સંમોહનો અભાવ છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. પારના ભાવાર્થ - મોક્ષને અનુકૂળ ભગવભક્તિ અને સંસારને અનુકૂળ ભક્તિ વચ્ચેનો ભેદ –
જે જીવોને પોતાને અભીષ્ટ એવા વીર પરમાત્મા પ્રત્યે કે બુદ્ધ પ્રત્યે કે કપિલ પ્રત્યે રાગ હોય, અથવા તો લોકપાલ પ્રત્યે કે ઇન્દ્ર પ્રત્યે કે અન્ય દેવ પ્રત્યે રાગ હોય, અને તેનાથી અન્ય એવા અનભીષ્ટ દેવ પ્રત્યે દ્વેષ હોય, અને તેનાથી પ્રેરાઈને કોઈપણ દેવની ભક્તિ કરતા હોય, અને તે ભક્તિ લોકપાલાદિની હોય, કે બુદ્ધાદિની હોય, કે વીર પરમાત્માની હોય; તોપણ તે ભક્તિમાં મોહગર્ભપણું છે અર્થાત્ સ્વદર્શનનો અવિચારક રાગ અને પરદર્શનનો અવિચારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org