________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૭
૧૦૧ આશ્રયીને અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય શાસ્ત્રના વચનથી થઈ શકે, સ્વમતિકલ્પનાથી નહીં.
ત્યારપછી શ્લોક-૧૫ થી ૨૦ સુધી યુક્તિથી સ્થાપન કર્યું કે સર્વદર્શનકારો એક સર્વજ્ઞના ઉપાસક છે, માટે તે સર્વના એક શાસ્તા છે. તેથી “અચિત્ર ભક્તિથી ઉપાસ્ય એવા સર્વજ્ઞનો પરસ્પર ભેદ નથી' એમ જે શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું, તેનાથી એ કહેવું છે કે અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય સ્વમતિ પ્રમાણે થઈ શકે નહીં, પરંતુ શાસ્ત્રવચનથી થઈ શકે; અને સર્વનાં શાસ્ત્રો એક છે, માટે શાસ્ત્રમાં કોઈ વિવાદ નથી. ટીકા -
कथं तर्हि देशनाभेदः ? इत्यत आह-तेषां सर्वज्ञानां भववैद्यानां संसाररोगभिषग्वराणां, चित्रा नानाप्रकारा गी:, शिष्यानुगुण्यतः विनेयाभिप्रायानुरोधात्, यथा वैद्या बालादीन् प्रति नैकमोषधमुपदिशन्ति, किं तु यथायोग्यं विचित्रं, तथा कपिलादीनामपि कालान्तरापायभीरून शिष्यानधिकृत्योपसर्जनीकृतपर्याया द्रव्यप्रधाना देशना, सुगतादीनां तु भोगास्थावतोऽधिकृत्योपसर्जनीकृतद्रव्या पर्यायप्रधाना देशनेति, न तु तेऽन्वयव्यतिरेकवस्तुवेदिनो न भवन्ति, सर्वज्ञत्वानुપપ: – “વિત્ર તુ રેશનેતેષાં સ્વાદિયાનુપુષ્યત: | યસ્માતે મહાત્માનો આવવ્યfમવર:” (યો. સ. નો-રૂ૪) પારકા ટીકાર્ચ -
વર્ષ તર્દિ... ઉમષવર:” મા તો દેશનાભેદ કેમ છે?=જો સર્વદર્શનકારોના શાખા એક હોય તો તેઓની દેશનાનો ભેદ કેમ છે ? એથી કહે છે – ભવવૈદ્ય-સંસાર રોગને મટાડનારા વૈદ્ય એવા સર્વજ્ઞોની જુદા જુદા પ્રકારની વાણી શિષ્યના અનુગુણથી છે=વિવેયના અભિપ્રાયના અનુરોધથી છે. જે પ્રમાણે વૈદ્યો બાલાદિને આશ્રયીને એક ઔષધ આપતા નથી, પરંતુ યથાયોગ્ય જુદું આપે છે, તે પ્રમાણે કપિલ આદિતી પણ કાલાન્તર અપાયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org