________________
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાત્રિશિકા/શ્લોક-૧૪
૪૯ ‘શાસ્ત્રશ્રદ્ધપ' - અહીં ‘પિ' થી એ કહેવું છે કે જો દરેક દર્શનનાં શાસ્ત્રો એક અર્થને બતાવતાં હોય તો શાસ્ત્રમાં શ્રદ્ધા થઈ શકે, પરંતુ જ્યારે સર્વ શાસ્ત્રો પરસ્પર વિરુદ્ધ અર્થ બતાવતાં હોય તો શાસ્ત્રમાં શ્રદ્ધા પણ કેવી રીતે થાય ? ભાવાર્થ
પૂર્વમાં સ્થાપન કર્યું કે અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય કરવામાં શાસ્ત્રનો જ અવકાશ છે. ત્યાં પ્રશ્ન થાય કે દરેક દર્શનનાં શાસ્ત્રો પણ ભિન્ન ભિન્ન હોવાથી અર્થાત્ ભિન્ન ભિન્ન અર્થને કહેનારાં હોવાથી શાસ્ત્રશ્રદ્ધા પણ કેવી રીતે થાય ? એથી કહે છે -- શ્લોક :
तत्त्वतः शास्त्रभेदश्च न शास्तृणामभेदतः ।
मोहस्तदधिमुक्तीनां तद्भेदाश्रयणं ततः ।।१४।। અન્વયાર્થ :
અને શાસ્તુળા—શાખાઓનો=પ્રણેતાઓનો અમેત =અભેદ હોવાથી તત્ત્વતઃ–પરમાર્થથી શામે શાસ્ત્રનો ભેદ નથી.તતા તેથી તથrીનાં શાસ્ત્રમાં શ્રદ્ધાવાળાઓનું તાશ્રયuizતેના ભેદનું આશ્રયણ શાસ્તાના ભેદનો સ્વીકાર મોદી=મોહ છે-અજ્ઞાન છે. I૧૪તા. શ્લોકાર્ચ -
અને શાસ્તાઓનો અભેદ હોવાથી પરમાર્થથી શાસ્ત્રનો ભેદ નથી. તેથી શાસ્ત્રમાં શ્રદ્ધાવાળાઓનું શાસ્તાના ભેદનું આશ્રયણ મોહ છે. ૧૪
શ્લોકમાં ‘વ’ પૂર્વશ્લોક સાથે સમુચ્ચયમાં છે. ટીકા -
तत्त्वत इति-तत्त्वतो धर्मवादापेक्षया तात्पर्यग्रहात् शास्त्रभेदश्च नास्ति, शास्तृणां धर्मप्रणेतृणामभेदतः, तत्तनयापेक्षदेशनाभेदेनैव स्थूलबुद्धीनांतभेदाभिमानात्, अत एवाह-ततस्तस्मात्तदधिमुक्तीनां शास्तृश्रद्धावतां तद्भेदाश्रयणं= शास्तृभेदाङ्गीकरणं मोहः अज्ञानं, निर्दोषत्वेन सर्वेषामैक्यरूपात् । तदुक्तं -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org