________________
પપ
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૫ ટીકા :
सर्वज्ञ इति-सर्वज्ञो मुख्या तात्त्विकाराधनाविषय एकः, सर्वज्ञत्वजात्यવિશેષાત્ ા ત –
“सर्वज्ञो नाम यः कश्चित् पारमार्थिक एव हि । સ ા ણવ સર્વત્ર એડપિ તત્ત્વત:” | (ચો.કૃ.. સ્નો-૨૦૩)
तत्प्रतिपत्ति: सर्वज्ञभक्तिश्च यावतां तत्तद्दर्शनस्थानां ते सर्वेऽपि बुधास्तं सर्वज्ञं मुख्यं सामान्यतो विशेषानिर्णयेऽप्यापन्ना=आश्रिताः, निरतिशयितगुणवत्त्वेन प्रतिपत्तेः वस्तुतः सर्वज्ञविषयकत्वात्, गुणवत्तावगाहनेनैव तस्या भक्तित्वाच्च । यथोक्तं -
“प्रतिपत्तिस्ततस्तस्य सामान्येनैव यावताम् ।।
તે સર્વેડપિ તમાપત્ર રૂતિ ચાયતિ: પરી” | (ચો.સ. સ્ન-૨૦૪) પારકા ટીકાર્ય :
સર્વા મુસ્તાત્ત્વિ ..... પરા” | મુખ્યત્રતાત્વિક આરાધનાનો વિષય, સર્વજ્ઞ એક છે; કેમ કે સર્વજ્ઞત્વ જાતિ અવિશેષ છે=જેમ વીર ભગવાન કે ઋષભદેવ ભગવાન આદિમાં સર્વજ્ઞત્વ જાતિ એક છે, તેમ સર્વદર્શનના ઉપાસ્ય પૂર્ણ પુરુષમાં સર્વજ્ઞત્વ જાતિ સમાન છે.
તે કહેવાયું છે= સર્વજ્ઞ મુખ્ય એક છે' તે ‘યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથ શ્લોક૧૦૩માં કહેવાયું છે –
જે કોઈ પારમાર્થિક જ સર્વજ્ઞ છે, તે વ્યક્તિનો ભેદ હોતે છતે પણ તત્ત્વથી સર્વત્ર=સર્વ ક્ષેત્ર ને સર્વ કાળમાં, એક જ છે.” (યો. સ. શ્લોક-૧૦૩)
અને તેમની પ્રતિપત્તિ=સર્વજ્ઞની ભક્તિ, જેટલા તે તે દર્શનમાં રહેલાઓને છે, પ્રાજ્ઞ એવા તે સર્વ પણ, વિશેષનો અતિર્ણય હોવા છતાં પણ, સામાન્યથી તે મુખ્ય સર્વજ્ઞને આશ્રિત છે; કેમ કે વિરતિશય ગુણવાનપણારૂપે પ્રતિપતિનું પૂજાઉપચારરૂપ ભક્તિનું, વસ્તુતઃ સર્વજ્ઞવિષયપણું છે, અને ગુણવાનપણાથી અવગાહન વડે જ તેનું પ્રતિપત્તિનું, ભક્તિપણું છે.
જે પ્રમાણે કહેવાયું છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org