________________
પલ
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાત્રિશિકા/શ્લોક-૧૬ ટીકા :
नेति-विशेषस्तु सर्वज्ञज्ञानादिगतभेदस्तु, असर्वदर्शिभिः छद्मस्थैः, सर्वथा= सर्व प्रकारैः, न ज्ञायते, अतो न ते सर्वज्ञाभ्युपगन्तारः, तं-सर्वज्ञम् आपन्ना: आश्रिताः, विशिष्य भुवि-पृथिव्यां केचन । तदुक्तं - "विशेषस्तु पुनस्तस्य कात्स्न्येनासर्वदर्शिभिः ।
સર્વેનું જ્ઞાયતે તેને તમાપત્રો ન કશ્વન" || (ચો.z.. -૨૦૧) Tદ્દા ટીકાર્થ –
વિશેષતુ ...... અશ્વન" | વળી અસર્વદર્શી વડેઃછસ્થો વડે, વિશેષ સર્વજ્ઞના જ્ઞાનાદિગત ભેદ=અવ્ય છપ્રસ્થના જ્ઞાન-દર્શન-ચારિત્ર કરતાં સર્વજ્ઞમાં રહેલા જ્ઞાન-દર્શન-ચારિત્રનો ભેદ, સર્વથા સર્વ પ્રકારે જણાતો નથી. આથી વેચન=કોઈ અર્થાત્ સર્વને સ્વીકારનારા એવા કોઈ મુવિ પૃથ્વી ઉપર વિશિષ્ય =વિશેષ કરીને તંત્ર તેને=સર્વજ્ઞને માત્ર =આશ્રિત થયેલા નથી.
તે કહેવાયું છે=શ્લોકમાં જે કહ્યું તે “યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથ શ્લોક૧૦પમાં કહેવાયું છે.
“વળી તેનો=સર્વજ્ઞનો, સંપૂર્ણ રીતે વિશેષÚ=ભેદ જ, સર્વ છબસ્થો વડે જણાતો નથી, તે કારણથી તેને=સર્વજ્ઞને, કોઈ છમસ્થ પામેલા નથી.” (યો. સ. શ્લોક૧૦૫) ૧૬
‘સર્વજ્ઞાન તમે:'- અહીં ર’ થી સર્વજ્ઞના દર્શન અને ચારિત્રનું ગ્રહણ કરવું. ભાવાર્થ :છદ્મસ્થને સર્વજ્ઞની વિશેષથી અપ્રાપ્તિ :
સર્વજ્ઞના આત્મામાં વર્તતા જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ચક્ષનો વિષય નથી, અને શ્રુતજ્ઞાન પણ તેના સ્વરૂપને સામાન્યથી બતાવે છે. તેથી છબસ્થ વડે સર્વજ્ઞની વિશેષતા સર્વ પ્રકારે જણાતી નથી, ફક્ત જીવ જ્યારે સર્વજ્ઞ બને ત્યારે જ સંપૂર્ણ રૂપે વિશેષથી સર્વજ્ઞના સ્વરૂપને જાણી શકે. આથી પૃથ્વી ઉપર સર્વજ્ઞને સ્વીકારનારા કોઈપણ છબી સર્વ પ્રકારે વિશેષથી સર્વજ્ઞને પામેલા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org