________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/બ્લોક-૮-૯
૨૭
નથી; કેમ કે એક વાદી વડે અન્યથા સ્વીકારાયેલા સ્વભાવની, અન્ય વડે=
અન્ય વાદી વડે અન્યથા કલ્પના કરાય છે. ||૮||
અવતરણિકા :
तथाहि
અવતરણિકાર્ય :
પૂર્વમાં કહ્યું કે એક વાદી વડે અન્યથા સ્વીકારાયેલ સ્વભાવ, અન્ય વાદી વડે અન્યથા કલ્પના કરાય છે, માટે સ્વભાવ છદ્મસ્થતા જ્ઞાનનો વિષય નથી. તે ‘તથાર્દિ’થી બતાવે છે
શ્લોક :
—
अपां दाहस्वभावत्वे दर्शिते दहनान्तिके ।
विप्रकृष्टेऽप्ययस्कान्ते स्वार्थशक्तेः किमुत्तरम् ।।९।।
અન્વયાર્થ:
વિપ્ર છેડવ્યયાત્તે=દૂર રહેલા પણ લોહચુંબકમાં સ્વાર્થશત્તે =સ્વાર્થશક્તિ હોવાને કારણે=લોઢાને આકર્ષવાની શક્તિ હોવાના કારણે વઇનાનિò= અગ્નિના સાંનિધ્યમાં ગપ-પાણીનું વાદસ્વમાવત્વે શિતે=દાહસ્વભાવપણું બતાવ્યે છતે=પ્રતિવાદી દ્વારા દાહસ્વભાવપણું બતાવ્યું છતે, મુિત્તર=શું ઉત્તર છે=વાદી દ્વારા શું ઉત્તર છે ? અર્થાત્ ઉત્તર નથી. ।।૯।।
શ્લોકાર્થ ઃ
દૂર રહેલા પણ લોહચુંબકમાં લોઢાને આકર્ષવાની શક્તિ હોવાના કારણે અગ્નિના સાંનિધ્યમાં પાણીનું દાહસ્વભાવપણું પ્રતિવાદી દ્વારા બતાવ્યે છતે શું ઉત્તર છે ? અર્થાત્ ઉત્તર નથી. IIII
ટીકા ઃ
अपामिति - अपां शैत्यस्वभावत्ववादिनं प्रति अपां दहनान्तिके दाहस्वभावत्वे दर्शिते, अध्यक्षविरोधपरिहारात्, विप्रकृष्टेऽप्ययस्कान्ते स्वार्थशक्तेः- लोहाकर्षण
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org