________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦
અયં=આ=પાણી અગ્નિના સાંનિધ્યમાં બાળે છે, એ પ્રકારનો કુતર્ક, જેન વાધ્યતામ્=કોના દ્વારા બાધ કરાવી શકાય ? અર્થાત્ ક્ષણિકવાદી દ્વારા બાધ કરાવી શકાય નહીં. સ્વમાવવાધને-સ્વભાવના બાધનમાં લ્પનાગૌરવાનિ=કલ્પનાગૌરવાદિ નાનં=સમર્થ નથી. ।।૧૦।।
39
શ્લોકાર્થ :
તે કારણથી દૃષ્ટાંતમાત્રનું સુલભપણું હોવાને કારણે આ અર્થાત્ કુતર્ક, કોના દ્વારા બાધ કરાવી શકાય ? અર્થાત્ ક્ષણિકવાદી દ્વારા બાધ કરાવી શકાય નહીં. સ્વભાવના બાધનમાં કલ્પનાગૌરવાદિ સમર્થ નથી. 1|૧૦|I
ટીકા ઃ
दृष्टान्तेति दृष्टान्तमात्रस्य सौलभ्यात् तत् तस्मात्, अयम् = अन्यथास्वभावविकल्पकः कुतर्कः केन वार्यताम् ? | अग्निसन्निधावपां दाहस्वभावत्वे कल्पनागौरवं बाधकं स्यादित्यत आह- स्वभावस्योपपत्तिसिद्धस्य बाधने कल्पनागौरवादिकं नालं=न समर्थं, कल्पनासहस्रेणापि स्वभावस्यान्यथाकर्तुमशक्यत्वात्, अत एव न कल्पनालाघवेनापि स्वभावान्तरं कल्पयितुं शक्यमिति दृष्टव्यं, अथ स्वस्य भावः = अनागन्तुको धर्मो नियतकारणत्वादिरूप एव, स च कल्पनालाघवज्ञानेन गृह्यते, अन्यथागृहीतश्च कल्पनागौरवज्ञानेन त्यज्यतेऽपीति चेत्र, गौरवेऽपि अप्रामाणिकत्वस्य दुर्ग्रहत्वात् प्रामाणिकस्य च गौरवादेरप्यदोषत्वादिति વિઘ્ન ।।૨૦।।
ટીકાર્ય :
दृष्टान्तमात्रस्य ત્યાવિતિ વિજ્।। ત તે કારણથી=શ્લોક-૮-૯માં બતાવ્યું તે પ્રમાણે ક્ષણિકવાદીની સામે પ્રતિવાદી પાણીના બાળવાના સ્વભાવની કલ્પના કરી શકે છે તે કારણથી, દૃષ્ટાંતમાત્રનું સુલભપણું હોવાને કારણે આ=અન્યથા સ્વભાવના વિકલ્પરૂપ કુતર્ક અર્થાત્ પાણી અગ્નિના સાંનિધ્યમાં બાળે છે એ પ્રકારનો અન્યથા સ્વભાવના વિકલ્પરૂપ કુતર્ક, કોના દ્વારા વારણ કરી શકાય ? અર્થાત્ ક્ષણિકવાદી પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org