________________
૪૩
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાબિંશિકા/શ્લોક-૧૧ અન્વયાર્થ :
દિવસ્વMવિજ્ઞાનનિવર્શનવસ્થિતઃ બે ચંદ્રના વિજ્ઞાનના દષ્ટાંતના બળથી અને સ્વપ્નવિજ્ઞાનના દષ્ટાંતના બળથી ઊભો થયેલો તર્વ કુતર્ક થિયાંક બુદ્ધિની નિરાનનતામપિ=નિરાલંબનતાને પણ સાથયતિ સાધે છે. ll૧૧ાા બ્લોકાર્ચ -
બે ચંદ્રના વિજ્ઞાનના દષ્ટાંતના બળથી અને સ્વપ્નવિજ્ઞાનના દષ્ટાંતના બળથી ઊભો થયેલો એવો કુતર્ક, બુદ્ધિની નિરાલંબનતાને પણ સાથે છે. ll૧૧ll
સધાત્યપ' માં રહેલ ‘૩પ' શબ્દનું યોજન નિરાત્રતા સાથે છે, અને તે ‘પ' થી એ કહેવું છે કે દૃષ્ટાંતના બળથી ઊઠેલો કુતર્ક પદાર્થનો ક્ષણિક સ્વભાવ તો સ્થાપન કરે છે, પરંતુ દૃષ્ટાંતના બળથી ઊઠેલો કુતર્ક બુદ્ધિની નિરાલંબનતાનું પણ સ્થાપન કરે છે. ટીકા :
द्विचन्द्र इति-द्विचन्द्रस्वप्नविज्ञाने एव निदर्शने उदाहरणमात्रे तबलादुत्थितः कुतर्कः धियां सर्वज्ञानानां, निरालम्बनताम्=अलीकविषयतामपि साधयति ।।११।। ટીકાર્ચ -
વિન્દ્ર..... સથતિ બે ચંદ્ર અને સ્વપ્નનું વિજ્ઞાન જ નિદર્શન છેઃ ઉદાહરણમાત્ર છે. તેના બળથી=ઉદાહરણના બળથી, ઊભો થયેલો કુતર્ક બુદ્ધિની=સર્વ જ્ઞાનોની, નિરાલંબનતાને પણઅલીક વિષયતાને પણ સાધે છે. ll૧૧ ભાવાર્થ :જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય પદાર્થ માત્રનો અપલાપ કરનાર જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધથી પ્રવૃત્ત થતા કુતર્કનું સ્વરૂપ :
પાણીના દૃષ્ટાંતના બળથી ક્ષણિકવાદીએ પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્થાપન કર્યો તે જેમ કુતર્ક છે, તેમ બૌદ્ધદર્શનના કેટલાક અનુયાયીઓ બે ચંદ્રનું જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org