________________
૪૬
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/બ્લોક-૧૩ તેની સિદ્ધિ થઈ શકે નહીં. તો અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ કઈ રીતે થઈ શકે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
शास्त्रस्यैवावकाशोऽत्र कुतर्काग्रहतस्ततः ।
शीलवान् योगवानत्र श्रद्धावांस्तत्त्वविद् भवेत् ।।१३।। અન્વયાર્થ :
મત્ર=અહીં અતીન્દ્રિય અર્થતી સિદ્ધિમાં શાસ્ત્રચ્ચેવાવા: શાસ્ત્રનો જ અવકાશ છે. તત: તે કારણથી યુકતપ્રદ =કુતર્કતા અગ્રહથી ત્ર=અહીં શાસ્ત્રમાં, શ્રદ્ધાવાન્ટશ્રદ્ધાવાળો શીતવા-શીલવાળો યોજાવા=યોગમાં તત્પર તત્ત્વવિધર્માદિ અતીન્દ્રિય અર્થને જોનારો મ=થાય છે. ll૧૩માં શ્લોકાર્ચ :
અતીન્દ્રિય અર્થની સિદ્ધિમાં શાસ્ત્રનો જ અવકાશ છે. તે કારણથી કુતર્કના અગ્રહથી શાસ્ત્રમાં શ્રદ્ધાવાળો, શીલવાળો, યોગમાં તત્પર, ધર્માદિ અતીન્દ્રિય અર્થને જોનારો થાય છે. I૧all ટીકા :
शास्त्रस्येति-अत्रातीन्द्रियार्थसिद्धौ शास्त्रस्यैवावकाशः, तस्यातीन्द्रियार्थसाधनसमर्थत्वाच्छुष्कतर्कस्यातथात्वात् । तदुक्तं - “गोचरस्त्वागमस्यैव ततस्तदुपलब्धितः चन्द्रसूर्योपरागादिसंवाद्यागमदर्शनात्" ।।
तत:-स्तस्मात् कुतर्काग्रहतोऽत्र, शास्त्रे श्रद्धावान्-शीलवान्=परद्रोहविरति (मान्), योगवान् सदा योगतत्परः, तत्त्वविद्धर्माद्यतीन्द्रियार्थदर्शी भवेत् ।।१३।। ટીકાર્ય :
ત્રાતીન્દ્રિયાર્થ.. ભવેત્ ાઅહીં અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિમાં, શાસ્ત્રનો જ અવકાશ છે; કેમ કે તેનું શાસ્ત્રનું, અતીન્દ્રિય અર્થને સાધવા માટે સમર્થપણું છે, શુષ્ક તર્કનું અતથાપણું છે-અતીન્દ્રિય અર્થને સાધવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org